નદીના ઉપસવાસમાં પાણીની આવક ઘટતા ઉકાઈ ડેમના 4 દરવાજા બંધ કરાયા,
સુરતઃ તાપી નદી પરના ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક ઘટતા ડેમના 4 દરવાજા બંધ કરવામાં આવ્યા છે. ડેમનું રૂલ લેવલ 335 ફૂટ છે. ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. ડેમની સપાટી રૂલ લેવલની નજીક પહોંચતા ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા માટે ડેમમાંથી કેનાલ અને હાઇડ્રો દ્વારા 17,364 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમની […]


