1. Home
  2. Tag "Ukai dam"

ઉકાઈ ડેમમાંથી 22 હજાર ક્યુસેકથી વધુ પાણી છોડાતા તાપી નદી બેકાંઠા, સુરતનો કોઝ-વે ઓવરફ્લો

સુરતઃ દક્ષિણ ગુજરાતમાં ચાર દિવસથી વરસાદ સમયાંતરે પડી રહ્યો છે.જેમાં  સુરત શહેરમાં પણ ધોધમાર વરસાદ પડતા  રાંદેર અને કતારગામને જોડતો વિયરકમ કોઝ-વે ઓવરફલો થતા વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ ઉકાઈ ડેમમાંથી ક્રમશ: 22 હજાર ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં ઓગસ્ટ મહિના દરમિયાન વરસાદ ઓછો નોંધાતા લોકોની ચિંતા વધી […]

સુરતની તાપી નદીમાં ગંદકી દૂર કરવા ઉકાઈ ડેમમાંથી પાણી છોડાયું

સુરતઃ શહેરની લોક માતા ગણાતી તાપી નદીને લોકોએ પ્રદુષિત કરી દીધી છે. તેના લીધે છેલ્લા 10 દિવસથી મુગલીસરા, સોદાગરવાડ, શાહપોર, વેસુ, ડુમસ અને રાંદેર ઝોનના અડાજણ સહિતના વિસ્તારમાં પીવાના પાણીમાં દુર્ગંધ આવતા મ્યુનિ. કમિશનરે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવા રજૂઆત કરી હતી. જે સંદર્ભે ડેમમાંથી 24 કલાકમાં 17 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેના પગલે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code