યુક્રેન-રશિયા યુદ્ધઃ વધુ એક ભારતીય વિદ્યાર્થીને ગોળી વાગી
નવી દિલ્હીઃ યુક્રેનમાં રશિયાની સૈન્ય કાર્યવાહી દરમિયાન ગોળીબારમાં તાજેતરમાં જ ભારતીય વિદ્યાર્થીના મોત ઘટના હજુ ભુલાઈ નથી. ત્યાં વધુ એક ભારતીય વિદ્યાર્થી ગોળીબારમાં ઘાયલ થયો હોવાનું જાણવા મળે છે. યુક્રેનની રાજધાની કિવમાં વિદ્યાર્થી ગોળીબારમાં ઘાયલ થયાનું જાણવા મળે છે. સારવાર અર્થે તેને હોસ્પિટલ લઈ જવાયો હતો. કેન્દ્રીય મંત્રી વીકે સિંહે જણાવ્યું હતું કે યુક્રેનની રાજધાની […]


