ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ થઈ ગયું: ઝેલેન્સ્કી
દિલ્હી: રશિયા દ્વારા અત્યારે જે રીતે યુક્રેની હાલત કરવામાં આવી છે તેને તો કોઈ કદાચ હવે ભાગ્ય જ ભૂલી શકે. યુક્રેનના રાષ્ટ્રપતિ દ્વારા તમામ દેશ પાસેથી મદદ માંગવામાં આવી રહી છે પરંતુ કોઈ દેશ હથિયાર સિવાય કઈ આપવા તૈયાર નથી અને આખરે કંટાળીને યુક્રેનના રાષ્ટ્રપતિ દ્વારા કહેવામાં આવ્યું કે વિશ્વમાં ત્રીજી વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું છે. […]


