1. Home
  2. Tag "ukraine"

રશિયા સાથે યુદ્ધ માટે સાથી દેશો હથિયાર મોકલતા હોવાનો યુક્રેનનો દાવો

નવી દિલ્હીઃ રશિયાની સૈન્ય કાર્યવાહીનો યુક્રેનના સૈનિકો જવાબ આપી રહ્યાં છે. દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કીએ દાવો કર્યો હતો કે, રશિયા સામે યુદ્ધ માયે સાથી દેશો હથિયાર મોકલી રહ્યાં હતા. તેમજ રાષ્ટ્રપતિએ સેનાના સરન્ડરની વાતને નકારી હતી. આ ઉપરાંત યુક્રેન દ્વારા ઈયુના સભ્યપદની માંગણી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. યુક્રેનિયનના રાષ્ટ્રપતિ વલોદિમીર જેલેંસ્કીને યુએસ સરકાર […]

યુક્રેનના મેલિટોપોલ શહેર ઉપર કબજાનો રશિયાનો દાવો, કિવના માર્ગો ઉપર સૈન્ય યુદ્ધ

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને રશિયાની સેના યુક્રેનની રાજધાની કિવ પહોંચી ચુકી છે. કિવના માર્ગો ઉપર બંને દેશની સેના વચ્ચે યુદ્ધ જામ્યું છે. 3 દિવસથી રશિયાની સેના યુક્રેન ઉપર ચારેય તરફથી હુમલા કરી રહ્યું છે. યુક્રેન સેના રશિયન સેનાને વળતો જવાબ આપી રહી હોવાથી કિવ ઉપર હજુ સુધી રશિયા […]

UNSCમાં યુક્રેન સામેની સૈન્ય કાર્યવાહીની નિંદા કરતા પ્રસ્તાવમાં રશિયાએ વીટો પાવરનો કર્યો ઉપયોગ

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના 11 સભ્યોએ ઠરાવની તરફેણમાં કર્યું મતદાન ભારત, ચીન અને યુએઈ મતદાનથી રહ્યાં દૂર ભારતે હુમલાની નિંદા કરી વાતચીતથી ઉકેલ શોધવા કરી અપીલ નવી દિલ્હીઃ યુક્રેન પર રશિયન હુમલા સામે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં ચર્ચા દરમિયાન યુક્રેન સામે રશિયાએ કરેલી કામગીરીની નિંદા કરતા પ્રસ્તાવ ઉપર રશિયાએ વીટો પાવરનો ઉપયોગ કર્યો […]

ગુજરાત: સીએમ ભૂપેન્દ્ર પટેલે આપી જાણકારી, કહ્યું ગુજરાતના 100 જેટલા વિદ્યાર્થી યુક્રેનથી પરત ફરશે

યુક્રેનથી ગુજરાતના વિદ્યાર્થી પરત ફરશે 100 જેટલા વિદ્યાર્થીઓ પરત આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી જાણકારી અમદાવાદ: રશિયા દ્વારા જે રીતે હાલ યુક્રેન પર આક્રમણ કરી દેવામાં આવ્યું છે તેને લઈને હવે વિદ્યાર્થીઓ પાસે પોતાના દેશ પરત ફર્યા સિવાય કોઈ અન્ય વિકલ્પ રહ્યો નથી. દરેક દેશના વિદ્યાર્થીઓ પોતાના દેશ પરત ફરી રહ્યા છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી […]

રશિયા-યુક્રેન શાંતિ માટે સહમત, હજારો કરોડોના નુક્સાન બાદ પણ વાતાવરણ તો યુદ્ધ જેવું જ

રશિયા યુક્રેન વિવાદ રશિયા યુક્રેન શાંતિ માટે સહમત પણ યુદ્ઘ જેવું વાતાવરણ તો યથાવત જ દિલ્હી: યુક્રેન પર બે દિવસ સુધી કરવામાં આવેલા હુમલા બાદ હવે રશિયા શાંતિ માટે સહમત થયું છે. અત્યાર સુધીમાં હજારો કરોડોનું નુક્સાન પણ થયું છે, ત્યારે મંત્રણાના અહેવાલો વચ્ચે પણ રશિયાએ કીવ પર કબજો જમાવવા આગેકૂચ ચાલુ રાખી છે. બીજીબાજુ […]

યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને પીએમ મોદી વચ્ચે થઈ ટેલિફોનિક વાતચીત

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. અમેરિકા અને બ્રિટેન સહિતના દેશોએ રશિયાની સૈન્ય કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી છે. જો કે, આ યુદ્ધને લઈને ભારતના સ્ટેન્ડ ઉપર દુનિયાના તમામ દેશોની નજર મંડાયેલી છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વચ્ચે લંબાણપૂર્વકની ટેલિફોનિક વાતચીત કરી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ […]

જે યુક્રેનની હાલ દશા છે ખરાબ ત્યાં બોલિવૂડની કેટલીક ફિલ્મોનું થયું છે શૂટિંગ -જાણો આ ફિલ્મો વિશે

બોલિવૂડની જાણીતી ફિલ્મ યુક્રેનમાં થઈ છે શૂટ ટાઈગર 3,આરઆરઆરનું પણ યુક્રેનમાં થયું હતું શૂટિંગ આલિયા,કેટરીના અને સલમાનની ફિલ્મો યુક્રેનમાં શૂટ થઈ છે મુંબઈઃ- રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાને લઈને હાલ યુક્રેનની દશા બદલાય છે, આ એજ યુક્રેન છે કે જ્યા બોલિવૂડના સિતારાઓ પોતાની ફિલ્મોના શૂટિંગ માટે કેટલાક દિવસો રહેતા હતા અને આજે અહી રહેતા લોકોના […]

યુક્રેનના અનેક શહેરોમાં પ્રવેશી રશિયન સેના, 18થી 60 વર્ષના પુરુષોના દેશ છોડવા ઉપર પ્રતિબંધ

નવી દિલ્હીઃ યુક્રેન ઉપર રશિયાના હુમલાનો આજે બીજો દિવસ છે. રશિયન સૈનિક હવે યુક્રેનની રાજધાની કીવ સહિત અનેક શહેરોમાં પ્રવેશી ચુક્યાં છે. રશિયન સૈન્ય હવે સૂમી શહેર તરફ આગળ વધી રહ્યું છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં યુક્રેનના 137 લોકોના મોત થયાનું સામે આવ્યું છે. દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર જેલેસ્કીએ કહ્યું છે કે, વહેલા કે મોડા […]

સુરેન્દ્રનગર: જિલ્લા કલેકટરે યુક્રેનમાં ફસાયેલા લોકો માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો

યુક્રેનમાં ફસાયેલા લોકો માટે સહાય જિલ્લા કલેકટર દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કંટ્રોલ રૂમનો સંપર્ક સાધવા કર્યો અનુરોધ વિરમગામ: ઘણા દિવસોના તણાવ અને આશંકાઓ બાદ આખરે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે. આ યુદ્ધે ત્રીજા વિશ્વ યુદ્ધની સ્થિતિ સર્જી છે. જે પરિસ્થિતીને ધ્યાને લેતા યુક્રેનમાં અભ્યાસ અર્થે અથવા અન્ય કામગીરી માટે ગયેલ સુરેન્દ્રનગર જિલ્લાના વ્યક્તિઓ […]

યુક્રેન અને રશિયા વચ્ચેના તણાવને દૂર કરવાની દિશામાં ભારતના પ્રયાસો

નવી દિલ્હીઃ રશિયાના હુમલા પર ભારતના વલણ પર યુક્રેને અસંતોષ વ્યક્ત કર્યો હતો. યુક્રેનના રાજદૂત ઇગોર પોલિખાએ કહ્યું કે અમે ભારતના વલણથી અત્યંત નિરાશ છીએ. અમે અપેક્ષા રાખીએ છીએ કે ભારત અમારી બાજુ વધુ મજબૂત રીતે રજૂ કરશે. પોલિખાએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં ભારતનું કદ મોટું છે અને અમે આશા રાખીએ છીએ કે પીએમ નરેન્દ્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code