1. Home
  2. Tag "ukraine"

યુક્રેનના 13 જવાનોએ સરન્ડર કરવાનો ઈન્કાર કરતા રશિયન સૈન્યએ ઠાર માર્યા

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયન સૈન્ય યુક્રેનની રાજધાની કિવ તરફ સતત આગળ વધી રહ્યું છે. દરમિયાન યુદ્ધનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં યુક્રેનના 13 જવાનોને ઠાર મરાયાનું સામે આવ્યું છે. તેમમે સરેન્ડર કરવાનો ઈન્કાર કર્યો હતો. વીડિયોમાં રશિયાના જવાનોનો અવાજ આવી રહ્યો છે. તેમાં સરન્ડર કરવા કહ્યું હતું. […]

યુક્રેન ઉપર રશિયાની સૈન્ય કાર્યવાહીમાં 137 વ્યક્તિઓના મોત, 300થી વધારે ઈજાગ્રસ્ત

નવી દિલ્હીઃ રશિયાના હુમલા બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ વલોડિમિર જેલેંસ્કી લાચાર જોવા મળી રહ્યાં છે. બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ જો બાઈડેનએ પણ હાથ અધ્ધર કરી લીધા છે. જેથી જેલેંસ્કીએ કહ્યું કે, રશિયા સાથેની લડાઈમાં અમને એકલા છોડી દેવાયાં છે. તેમણે દાવો કર્યો છે કે, રશિયાના હુમલામાં યુક્રેનના 137 લોકોના મોત થયાં છે. જ્યારે 317 લોકો ઈજાગ્રસ્ત […]

યુક્રેન પર સંકટ- 45 જેટલા મેડિકલ અભ્યાસના વિદ્યાર્થીઓના વાલીઓ એ પીએમ મોદી પાસે માંગી મદદ

વિદ્યાર્થીઓના વાલીઓ એ પીએમ મોદી પાસે માંગી મદદ વાલીઓ આ સંદર્ભે આજે અલીગઢથી દિલ્હી જશે દિલ્હીઃ- રશિયા-યુક્રેન સંકટને લઈને વિશ્વભરમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે, હાલ યુક્રેન સંકટની સ્થિતિનો સામનો કરી રહ્યું છે આ સાથે જ અહીં વસતા ભારતીય વિદ્યાર્થીઓ પર મોતનું જોખમ મંડળાઈ રહ્યું છે, કેટલાક વિદ્યાર્થીઓ હાલ પણ યુક્રેનમાં છે ત્યારે આ […]

યુક્રેન-રશિયા સંકટ વચ્ચે 1 લાખ જેટલા લોકોએ યુક્રેનથી સ્થળાંતર કર્યું

યુક્રેનમાં ભયનો માહોલ અત્યાર સુધી 1 લાખ જેટલા લોકોએ દેશ છોડ્યો રશિયાનું યુક્રેન પ્રત્યે આક્રમક વલણ દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી અમેરિકા તરફથી સતત દાવો કરવામાં આવી રહ્યો હતો કે રશિયા ગમે ત્યારે યુક્રેન પર ભયાનક હુમલો કરી શકે છે, ત્યારે વિતેલા દિવસે આ વાત સાચી સાબિત થયેલી જોવા મળી રહી છે, રશિયાએ પોતાના સૈનિકો અને […]

NATO અને અમેરિકાનો યુક્રેનને સીધો જવાબ આપ્યો, રશિયા સામે લડવા સૈન્ય મોકલીને મદદ નહીં કરવામાં આવે

યુક્રેનની સાથે વિશ્વાસઘાત જેવી સ્થિતિ અમેરિકા અને NATO તરફથી ન મળી મદદ રશિયા સામે પોતાના સૈન્યને મોકલવાનો કર્યો ઈનકાર દિલ્હી: રશિયા ગમે તે ક્ષણે યુક્રેન પર આક્રમણ કરી શકે છે અને રશિયાએ આર્થિક પ્રતિબંધોની સાથે સૈન્ય કાર્યવાહીનો પણ સામનો કરવો પડશે તેવી અમેરિકા અને નાટો ચેતવણી આપી રહ્યા અને રશિયાએ યુક્રેન પર હુમલો કરી પણ […]

યુક્રેનનો દાવો, અમે રશિયાના અનેક સૈનિકોને બંદી બનાવ્યા, 50 ઠાર કર્યા અને 450 યુક્રેનિયન લોકોના મોત

રશિયા-યુક્રેનનો વિવાદ રશિયાએ કર્યો યુક્રેન પર હુમલો બંને દેશોને કરોડોનું નુક્સાન દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે હાલ જે વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને અતિભયંકર સમાચાર આવી રહ્યા છે. યુક્રેન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેમણે અત્યાર સુધીમાં રશિયાના લગભગ 50 સૈનિકોને ઠાર કર્યા છે, કેટલાક લોકોને બંદી બનાવ્યા છે અને અમારા 450 જેટલા […]

રશિયાની સૈન્ય કાર્યવાહી વચ્ચે યુક્રેને ભારત પાસે માગી મદદ

નવી દિલ્હીઃ ભારતની પ્રશંસા કરીને યુક્રેનના રાજદૂત ઇગોર પોલિખાએ યુક્રેનમાં રશિયા સાથે ચાલી રહેલા સૈન્ય અભિયાનમાં ભારતનું સમર્થન માંગ્યું છે. નવી દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં બોલતા પોલિખાએ કહ્યું કે, ભૂલશો નહીં કે ભારત ઘણા વર્ષોથી બિન-જોડાણવાદી ચળવળનું નેતા હતું. બિન-જોડાણવાદી ચળવળની રચના શીત યુદ્ધના યુગ દરમિયાન માત્ર વિશ્વના તણાવને રોકવા માટે કરવામાં આવી હતી. તે […]

રશિયાના 50 જવાનોને ઠાર માર્યાનો યુક્રેનનો દાવો

નવી દિલ્હીઃ યુક્રેન ઉપર રશિયાએ હુમલો કર્યો છે. તેમજ મિસાઈલથી હુમલા કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન યુક્રેનએ દાવો કર્યો છે કે, તેણે રશિયાના ડઝનો સૈનિક માર્યાં છે. યુક્રેની સેનાએ અત્યાર સુધીમાં 50 ફોર્સેજને ઠાર માર્યાં છે. તેમજ છ યુદ્ધ જહાજને પણ તોડી પાડવામાં આવ્યાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી […]

યુક્રેન ઉપર રશિયાના હુમલા બાદ નોટા દેશોની બેઠક, કાર્યવાહીનો કરાયો નિર્ણય

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું છે. યુક્રેન ઉપર રશિયાએ કરેલા હુમલાની અમેરિકા સહિતના દેશોએ નીંદા કરી છે. દરમિયાન નાટો દેશોએ રશિયા વિરુદ્ધ કાર્યવાહીની પહેલ શરૂ કરી હોવાનું જાણવા મળે છે. યુક્રેન પર રશિયાના હુમલા બાદ નાટો દેશોની મોટી બેઠક મળી હતી. જેમાં કાર્યવાહીનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં નાટોએ કહ્યું […]

યુક્રેનઃ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ભારતીયોને સુરક્ષિત સ્થળો ઉપર જવા એમ્બીસીની અપીલ

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે, યુક્રેનમાં ભારતીય દૂતાવાસે 24 ફેબ્રુઆરીએ નવી એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં યુક્રેનમાં રહેતા ભારતીયોને કહેવામાં આવ્યું છે કે યુક્રેનની વર્તમાન સ્થિતિ અત્યંત અનિશ્ચિત છે. કૃપા કરીને તમે જ્યાં પણ હોવ ત્યાં શાંત રહો અને સુરક્ષિત રહો. IMPORTANT ADVISORY TO ALL INDIAN NATIONALS IN UKRAINE AS […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code