1. Home
  2. Tag "ukraine"

રશિયાને હુમલો રોકવા માટે સંયુક્ત રાષ્ટ્રની અપીલ, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને હુમલાની નિંદા કરી

નવી દિલ્હીઃ યુક્રેન પર રશિયા દ્વારા સૈન્ય કાર્યવાહીની જાહેરાત બાદ સંયુક્ત રાષ્ટ્રએ રશિયાને આ હુમલો રોકવાની અપીલ કરી હતી. આ હુમલાને લઈને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની ઈમરજન્સી બેઠક પણ યોજાઈ હતી, યુક્રેનના પ્રતિનિધિએ બેઠકમાં હાજર તમામ દેશોને કહ્યું હતું કે રશિયાના રાષ્ટ્રપતિએ ઓન રેકોર્ડ યુદ્ધની જાહેરાત કરી છે. આ યુદ્ધને રોકવાની જવાબદારી આ સંસ્થાની […]

યુક્રેનમાં ભારતનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશનઃ એક કલાકની અંદર જ 242 ભારતીયોને એરલિફ્ટ કરાયાં

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ શરૂ થઈ ચુક્યું છે. રશિયાની સેના યુક્રેનની સીમામાં પ્રવેશી ચુકી છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના આ આક્રમક એક્શનથી દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ યુક્રેનમાં ફસાયેલા પોતોના નાગરિકોને સહીસલામત બહાર કાઢવા માટે દુનિયાના વિવિધ દેશો દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. યુદ્ધના માહોલ વચ્ચે ભારતે પોતાના નાગરિકોને બહાર […]

રશિયા ત્રણ તરફથી હુમલા કરી રહ્યાનો યુક્રેનને દાવો, યુદ્ધ અટકાવવા કરાઈ અપીલ

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી યુદ્ધના ભણકારા વાગી રહ્યાં હતા. દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિએ સૈન્ય કાર્યવાહીની જાહેરાત કરી હતી. યુક્રેનની રાજધાની કિવ ઉપર મિસાઈલથી હુમલા શરૂ કરવામાં આવ્યાં છે. રશિયાના જવાનો ક્રિમિયાના રસ્તે યુક્રેનમાં ઘુસી રહ્યાં છે. બોર્ડર ઉપર બે લાખથી વધારે રશિયાએ જવાનોને તૈનાત કર્યાં છે. દરમિયાન યુક્રેને કહ્યું હતું કે, […]

યુક્રેનની સામે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કરી સૈન્ય કાર્યવાહીની જાહેરાત

યુક્રેન-રશિયા વચ્ચેનું યુદ્ધ ટાળવુ અશકયઃ પુતિન યુક્રેનના સૈનિકોને હથિયાર હેઠા મુકીને ઘરે જતુ રહેવા કહેવાયુ રશિયાના રાષ્ટ્રપતિએ સૈન્ય કાર્યવાહીની જાહેરાત સાથે આપી ધમકી નવી દિલ્હીઃ યુક્રેન-રશિયા હવે યુદ્ધની ખુબ જ નજીક પહોંચી ગયું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનએ યુક્રેન સામે સૈન્ય કાર્યવાહીની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે, યુક્રેન-રશિયાના યુદ્ધને ટાળી શકાશે નહીં. પુતિન […]

યુક્રેનના રાષ્ટ્રપતિનો દાવો-બોર્ડર પર 2 લાખ રશિયન સૈનિક તૈનાત

 યુક્રેનના રાષ્ટ્રપતિનો દાવો બોર્ડર પર 2 લાખ રશિયન સૈનિક તૈનાત યુક્રેનના રાષ્ટ્રપતિએ દેશને સંબોધિત કરતા કહ્યું   દિલ્હી:યુક્રેનના રાષ્ટ્રપતિ Volodymyr Zelenksy એ બુધવારે જણાવ્યું હતું કે,રશિયાએ યુક્રેનની સરહદો પર લગભગ 2,00,000 સૈનિકો તૈનાત કર્યા છે કારણ કે બંને પડોશીઓ વચ્ચે તણાવ વધવાની સંભાવના છે.લગભગ 2,00,000 સૈનિકો યુક્રેનની સરહદ પર તૈનાત છે.તો, તાજેતરમાં રશિયાએ યુક્રેનના બે […]

યુક્રેનથી 200થી વધુ  વિદ્યાર્થીઓ ભારત પરત ફર્યા- દિલ્હી એરપોર્ટ પર લાગ્યા ભારત માતા કી જય..ના નારા

યુક્રેનથી વિતેલી રાતે ભારતીય વિદ્યાર્થીઓ પરત ફર્યા 240 જેટલા વિદ્યાર્થીઓનું દિલ્હી એરપોર્ટ પર આગમન એરપોર્ટ ભારત માતા કી જયના નારાથી ગુંજી ઉઠ્યું દિલ્હીઃ-રશિયા અને યુ્કેન વચ્ચેની તણાવની સ્થિતિ વકરતા ભારતે યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવા માટેનું અભિયાન શરું કર્યું છે જે અંતર્ગત લગભગ 240 મુસાફરોને લઈને એર ઈન્ડિયાની વિશેષ ફ્લાઈટ મંગળવારે લગભગ 11.30 વાગ્યે […]

રશિયા હવે યુક્રેન પર હુમલો કરવાની તૈયારીમાં – યુક્રેનની સરહદ પાસે 100થી વધુ ટેન્કો  આગળ વધતી જોવા મળી

રશિયા અને યુક્રેન તણાવ ચરમ સીમાએ રશિયા હુમલો કરવાની સંપૂર્ણ તૈયારીમાં 100થી વધુ ટેન્કો યુક્રેન સીમા પાસે જોવા મળી   રશિયા અને યુક્રેન વચ્ચેનો તણાવ હવે ચરમ સીમાએ પહોચ્યો છે. રશિયા યુક્રેન પર હુમલો કરવાની સમગ્ર તૈયારીમાં જોવા મળી રહ્યું છે, ઉલ્લેખનીય છે કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને પ્રતિબંધોની જાહેરાત કરી છે. બે રશિયન નાણાકીય […]

રશિયાએ યુક્રેનના પાંચ નાગરિકોને કર્યા ઠાર, તો યુક્રેને તોપમારો કરી રશિયાની ચોંકી ઉડાવી

રશિયા યુક્રેન વચ્ચે વિવાદ રશિયાએ યુક્રેનના પાંચ નાગરિકો કર્યા ઠાર જવાબમાં યુક્રેને કર્યો રશિયા પર તોપમારો દિલ્હી: રશિયા-યુક્રેન વચ્ચે જે ધમાલ ચાલી રહી છે તેને લઈને હાલ સમગ્ર વિશ્વ ચિંતામાં છે. રશિયાની આર્મીએ દાવો કર્યો હતો કે રશિયાની સરહદમાં ઘૂસીને આતંક મચાવનારા યુક્રેનના પાંચ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આ નાગરિકો સૈનિકો હતા કે કેમ તે […]

યુક્રેન સરહદ ઉપર રશિયાના જવાનોની મુવમેન્ટ જોવા મળી, સેટેલાઈટ તસ્વીરો સામે આવી

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે હાલાત ચિંતાજનક બની રહ્યાં છે. રશિયાની સેનાની ગતિવિધીઓ જે રીતે આગળ વધી રહી છે તે જોતા લાગે છે કે, યુદ્ધ હવે દૂર નથી. સેટેલાઈઝ તસ્વીરોમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. યુક્રેનની સીમા પાસે રશિયા પોલીસની મુવમેન્ટ વધી ગયા છે. અહીં બખતરબંધ વાહન, તોપ, ટેન્ક અને સૈનિકો સતત વધી રહ્યાં છે. […]

રશિયા બીજા વિશ્વયુદ્ધ પછી સૌથી મોટા યુદ્ધની ફિરાકમાં: બ્રિટન

બ્રિટને રશિયા-યુક્રેન વિવાદને લઈને આપ્યું નિવેદન કહ્યું રશિયા યુદ્ધની તૈયારીમાં રશિયા-યુક્રેન વચ્ચે તણાવ વધવાની સંભાવના દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા વિવાદ પર હાલ તમામ દેશની નજર છે. દરેક દેશ પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે ત્યારે બ્રિટન દ્વારા કહેવામાં આવ્યું કે રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન યુરોપમાં બીજા વિશ્વ યુદ્ધ પછીના સૌથી મોટા આક્રમણની તૈયારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code