અમેરિકા યુક્રેનને 150 મિલિયન ડોલરના સૈન્ય સહાય પેકેજ આપશે
નવી દિલ્હીઃ અમેરિકાએ યુક્રેનને 150 મિલિયન ડોલરની સૈન્ય સહાયની જાહેરાત કરી છે. કિવને રશિયા સામે લડવા માટે નવીનતમ સૈન્ય સહાય પેકેજમાં શસ્ત્રો અને સાધનસામગ્રી આપવામાં આવશે.અમેરિકાના વિદેશ વિભાગે કહ્યું છે કે અમેરિકી સરકાર નવા પેકેજમાં શસ્ત્રો અને સાધનોની જાહેરાત કરે છે. જેમાં એર ડિફેન્સ, આર્ટિલરી, એન્ટી ટેન્ક અને અન્ય ક્ષમતાઓનો સમાવેશ થાય છે.જો કે, તેણે […]