1. Home
  2. Tag "ukraine"

‘યુક્રેનમાં અમેરિકન પેટ્રિયટ મિસાઇલોને નષ્ટ કરશે’,રશિયન રાષ્ટ્રપતિ પુતિનનું મોટું નિવેદન

દિલ્હી:રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લગભગ 10 મહિના વીતી ગયા છે.બંને દેશોમાં સમાધાન દેખાતું નથી.આ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મોટું નિવેદન આપ્યું છે.જેમાં તેણે કહ્યું છે કે,તે ‘100%’ નિશ્ચિત છે કે રશિયા યુક્રેનમાં અમેરિકન પેટ્રિયોટ મિસાઈલોને નષ્ટ કરશે.આ સાથે તેણે કહ્યું છે કે પશ્ચિમી દેશો રશિયાને તોડવા માંગે છે. તે જ સમયે, […]

યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે વ્લાદિમીર પુતિનનું મોટું નિવેદન,યુદ્ધનો અંત લાવવા માંગે છે રશિયાના રાષ્ટ્રપતિ

યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે વ્લાદિમીર પુતિનનું મોટું નિવેદન યુદ્ધનો અંત લાવવા માંગે છે રશિયાના રાષ્ટ્રપતિ રશિયાએ 24 ફેબ્રુઆરીએ  યુક્રેન પર કર્યું હતું આક્રમણ દિલ્હી:રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને 300 દિવસથી વધુ સમય થઈ ગયો છે.પરંતુ બંને દેશો વચ્ચે ચાલી રહેલ યુદ્ધ હાલ અટકે તેવું લાગતું નથી.તાજેતરમાં, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકી અમેરિકાની મુલાકાતે ગયા […]

રશિયાએ યુક્રેનમાં ફરી મચાવી તબાહી,કિવ સહિત 3 શહેરોમાં મિસાઈલ છોડી

દિલ્હી:રશિયાએ ફરી એકવાર યુક્રેન પર મિસાઈલ હુમલો કર્યો છે.આ વખતે તેણે રાજધાની કિવ સહિત ત્રણ શહેરોને નિશાન બનાવ્યા છે.યુક્રેનના જે ત્રણ શહેરો પર રશિયાએ ઝડપી મિસાઇલો છોડી છે તેમાં કિવ,, દક્ષિણી ક્રિવીય રિહ અને નોર્થઇસ્ટ ખારકીવનો સમાવેશ થાય છે.સ્થાનિક યુક્રેનિયન સત્તાવાળાઓએ આ શહેરો પર હુમલાની જાણકારી આપી છે તેમણે દાવો કર્યો કે,રશિયાએ યુક્રેનના ઉર્જા સ્થાપનો […]

પીએમ મોદી અને વ્લાદિમીર પુતિન વચ્ચે ફોન પર થઈ વાતચીત,યુક્રેન મુદ્દે ચર્ચા

પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ સાથે કરી વાત   વ્લાદિમીર પુતિન સાથે ફોન પર કરી વાતચીત બંને નેતાઓએ યુક્રેન મુદ્દે કરી ચર્ચા દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત કરી હતી.બંને નેતાઓએ યુક્રેન મુદ્દે ચર્ચા કરી હતી. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ SCO સમિટમાં પુતિનને કહ્યું હતું કે,આ યુદ્ધનો સમય નથી.રશિયાએ આ […]

યુક્રેન માટે અમેરિકાએ રૂ. 40 કરોડનું સૈન્ય સહાયતા પેકેજ જાહેર કર્યું

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે સાતેક મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાના યુક્રેન ઉપર હુમલાને પગલે અમેરિકા સહિતના દેશોએ રશિયા સામે કેટલાક પ્રતિબંધ લાદ્યાં હતા. બીજી તરફ યુક્રેનને અમેરિકા અને યુકે સહિતના દેશોએ જરૂરી મદદ પુરી પાડી છે. દરમિયાન અમેરિકાએ યુક્રેન માટે કરોડોનું સૈન્ય સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. અમેરીકાએ યુક્રેન માટે નવી […]

વિદેશમંત્રી જયશંકર અને તેમના જર્મન સમકક્ષ બેયરબોક વચ્ચે થશે મુલાકાત,ચીન અને યુક્રેન પર સંભવિત ચર્ચા

દિલ્હી:વિદેશમંત્રી એસ જયશંકર અને તેમના જર્મન સમકક્ષ એનાલેના બેયરબોક વચ્ચે આજે થનારી વાતચીતમાં ચીન સાથે ભારતના સંબંધો અને યુક્રેન પર રશિયાના યુદ્ધના પરિણામની સંભાવના છે.બેયરબોક બે દિવસની મુલાકાતે આજે સવારે દિલ્હી પહોંચશે. જર્મનીના દૂતાવાસ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, બેયરબોક એવા સમયે ભારતની મુલાકાતે છે જ્યારે યુક્રેન પર રશિયાના યુદ્ધના વૈશ્વિક પરિણામો સામે આવી રહ્યા […]

‘જો પુતિન યુક્રેન યુદ્ધનો અંત લાવવા માંગે તો વાતચીત કરવા તૈયાર’,મેક્રોન સાથે સંયુક્ત નિવેદનમાં બોલ્યા બાઈડેન

દિલ્હી:યુએસ પ્રમુખ જો બાઈડેન અને ફ્રાંસના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને ગુરુવારે વ્હાઇટ હાઉસ ખાતે યુક્રેન પર સંયુક્ત નિવેદન જારી કરીને કહ્યું હતું કે,જો પુતિન આક્રમણને સમાપ્ત કરવા ઈચ્છે તો તેઓ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે વાત કરશે.જોકે, પુતિને યુક્રેન પર આક્રમણ શરૂ કર્યું ત્યારથી, બાઈડેને તેની સાથે વાત કરવાનો પ્રતિકાર કર્યો છે, જ્યારે મેક્રોને પુતિન સાથે […]

બલ્ગેરિયાની મહિલા બાબા વેંગાના મતે, વર્ષ 2023 અશુભ!, જાણો શું કરી ભવિષ્યવાણી

નવી દિલ્હી :  વિશ્વ ડગલે ને પગલે બદલાઈ રહ્યું છે. આધુનિક ટેકનોલોજી અને અવનવી શોધોના આ જમાનામાં દરેક મિનિટે એક નવી વાત જાણવા મળે છે, ત્યારે આપણને એક કુતૂહલ હવે પછીની મિનિટે શું થવાનું છે, તેનું પણ કાયમ રહેતું હોય છે! આપણામાંના દરેકને પોતાના આવનારા જીવનમાં શું શું બનવાનું છે, તે જાણવામાં રસ હોય છે […]

બ્રિટન યુક્રેનને 50 મિલિયન પાઉન્ડનું રક્ષા પેકેજ આપશે,ઋષિ સુનકની જાહેરાત

દિલ્હી:બ્રિટનમાં સરકારનો કાર્યભાર સંભાળ્યા બાદ ઋષિ સુનક શનિવારે યુક્રેન પહોંચ્યા હતા. બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે યુદ્ધગ્રસ્ત યુક્રેનની રાજધાની કિવમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીને મળ્યા હતા અને એ પણ જાહેરાત કરી હતી કે,બ્રિટન રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે મદદ વધારશે.તેમણે યુક્રેનિયન નાગરિકો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને રશિયન હુમલાઓથી બચાવવા માટે એર ડિફેન્સ પેકેજની પણ જાહેરાત કરી હતી. […]

રશિયાએ યુક્રેનના અનેક શહેરો પર મિસાઈલ હુમલા કર્યા,બે પોલેન્ડમાં પણ પડી

દિલ્હી:ખેરસનમાંથી રશિયન સૈન્ય હટાવ્યા બાદ રશિયાને આંચકો લાગ્યો છે.તબાહી મચાવતા તેણે યુક્રેનના ઘણા શહેરો પર તાબડતોડ મિસાઇલ હુમલા કર્યા.આ દરમિયાન પોલેન્ડમાં બે મિસાઈલ પણ પડી હતી.જેમાં બે લોકોના મોત થયા હતા. પોલેન્ડ સરકારના પ્રવક્તા પિયોત્ર  મુલરે તરત જ આની પુષ્ટિ કરી ન હતી,પરંતુ કહ્યું હતું કે,ટોચના નેતાઓ કટોકટીની સ્થિતિને લઈને કટોકટી બેઠક યોજી રહ્યા છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code