વડોદરા હાઈવે પર ઉમેટા બ્રિજ કાર ભડકે બળી, પરિવારનો આબાદ બચાવ
કારના બોનેટમાં ધૂમાડો જોતા જ ચાલકે તમામને કારમાંથી ઉતારી લીધા, આગની તીવ્રતાને કારણે ઉમેટા બ્રિજને વાહન વ્યવહાર માટે તાત્કાલિક બંધ કરી દેવાયો, ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગ કાબુમાં લીધી, વડોદરાઃ હાઈવે પર મહીસાગર પરના બ્રિજ ઉપર ગઈ મોડી સાંજે એક કાર આગમાં લપેટાતા સુરતના પરિવારનો બચાવ થયો હતો. સિંધરોટ નજીક મહીસાગર નદી પરના ઉમેટા […]


