અમદાવાદ મ્યુનિ કોર્પોરેશન પોતાની માલિકીની 2376 મિલકતોનું ભાડુ વસુલ કરી શકતી નથી
2376 ભાડુઆત પાસેથી મ્યુનિ.ને રૂ. 2 કરોડ જેટલી રકમ લેવાની નીકળે છે, માત્ર મધ્ય અને ઉત્તર ઝોનમાં 1613 મિલકતધારકો પાસેથી 16 કરોડની વસુલાત બાકી, એએમસીના સત્તાધિશો માત્ર નોટિસ આપીને સંતોષ માને છે અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનની માલિકીને ઘણી મિલક્તો ભાડે આપેલી છે. જેમાં 2376 ભાડૂઆતો છેલ્લા ઘણા સમયથી મ્યુનિને ભાડુ ચુકવતા નથી. મ્યુનિ.ની માલિકીની ભાડે આપેલી […]