ગાંધીનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં બિનખેતીની 4.115 અરજીઓને મંજૂરી
ડિજિટલ ગુજરાત’અંતર્ગત બિનખેતીની અરજીઓ માટે ઓનલાઈન મંજૂરી ગાંધીનગર તાલુકામાં 2334 અરજીઓ મંજુર કરાઈ વિધાનસભામાં સરકારે આપી માહિતી ગાંધીનગરઃ ગુજરાતમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વસતી વધતા ખેતીની જમીન બીન ખેતીમાં તબદીલ કરવાનું પ્રમાણ પણ વધતું જાય છે. સરકાર દ્વારા બિન ખેતીની અરજીઓને ઓનલાઈન મંજુરી આપવામાં આવી રહી છે. ગાંધીનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ખેતીને […]