વડોદરામાં પૂરઝડપે સગીર કારચાલકે 4 વાહનો સહિત લોકોને અડફેટે લીધા
વડોદરા, 10 માર્ચ, 2026:A minor driver hit 4 vehicles, શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતના બનાવમાં સગીર કારચાલકે પૂરઝડપે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ચાર વાહનોને અડફેટે લીધા હતા. અને બાળકી સહિત 5 લોકોને ઈજાઓ થઈ હતી. આ અકસ્માત બાદ લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. અને કારચાલક સગીરને મારમારીને પોલીસના […]


