1. Home
  2. Tag "uniform civil code"

સમાન નાગરિક સંહિતા મામલે મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે વાંધો ઉઠાવ્યો -કહ્યુ, ‘સરકાર ખાસ મુદ્દાઓ પરથી ધ્યાન હટાવી રહી છે’

મુસ્લિમ પર્સનલ લો બોર્ડને સ્વિકાર નથી સમાન નાગરિક સંહિતા કહ્યુ, ‘સરકાર ખાસ મુદ્દાઓ પરથી ધ્યાન હટાવી રહી છે’ દિલ્હીઃ-  દેશભરમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની કેન્દ્ર સરકારની તૈયારીઓ વચ્ચે મુસ્લિમ પર્સનલ લો બોર્ડે વાંધો ઉઠાવ્યો છે, તેમણે આ અંગે નિવેદન આપ્યું છે બોર્ડે તેનો વિરોધ કર્યો છે અને તેને બંધારણ અને લઘુમતીઓ વિરુદ્ધ ગણાવ્યું છે. ઓલ […]

ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીઃ યનિફોર્મ સિવિલ કોડ લાવવાની મુખ્યમંત્રીની જાહેરાત

નૈનીતાલ: ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને ગોવા સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. બીજી તરફ કર્ણાટકમાં હિજાબ વિવાદ વધારે વકર્યો છે. દરમિયાન ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ઉત્તરાખંડમાં ફરીથી મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ તરત જ સમાન નાગરિક સંહિતા લાવવામાં આવશે. આ માટે એક વિશેષ સમિતિ બનાવવામાં આવશે. અન્ય હિતધારકો સાથે ન્યાયશાસ્ત્રીઓ, નિવૃત્ત લોકો […]

દેશમાં સમાન નાગરિક સંહિતાની આવશ્યકતા, સરકારે તેના અમલ માટે પગલાં ભરવા જોઇએ: દિલ્હી હાઇકોર્ટ

એક છૂટાછેડાના કેસ દરમિયાન દિલ્હી હાઇકોર્ટે નાગરિક સંહિતાને આપ્યો ટેકો દેશમાં સમાન નાગરિક સંહિતાનું અમલીકરણ થવું જોઇએ કેન્દ્ર સરકારે આ દિશામાં આવશ્યક પગલાં ભરવા જોઇએ નવી દિલ્હી: દિલ્હી હાઇકોર્ટે નાગરિક સંહિતાને ટેકો આપ્યો છે. એક છૂટાછેડાના કેસ દરમિયાન દિલ્હી હાઇકોર્ટે નાગરિક સંહિતાને ટેકો આપ્યો છે. દિલ્હી હાઇકોર્ટે કહ્યું કે, બધા માટે સમાન સંહિતાની આવશ્યકતા છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code