1. Home
  2. Tag "uniform civil code"

યુનિફોર્મ સિવિલ કોડ કાયદાના વિરુદ્ધમાં ઉત્તરાખંડ હાઈકોર્ટમાં અરજી, 1લી એપ્રિલે થશે સુનાવણી

નવી દિલ્હીઃ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) એ ઉત્તરાખંડ હાઈકોર્ટમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) કાયદાને પડકારવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. AIMPLB એ ઉત્તરાખંડ હાઈકોર્ટમાં UCC કાયદા વિરુદ્ધ અરજી દાખલ કરી છે. AIMPLB ના પ્રવક્તા ડૉ. SQR ઇલ્યાસે જણાવ્યું હતું કે બોર્ડે એક અરજી દાખલ કરી છે જેમાં દલીલ કરવામાં આવી છે […]

યુનિફોર્મ સિવિલ કોડથી આદિવાસી, બક્ષીપંચ સહિત સમાજના લોકોને અસર થશેઃ કોંગ્રેસ

UCCના બહાને દેશની વિવિધતામાંએકતાની સંસ્કૃતિ પર પ્રહારઃ  અમિત ચાવડા મોંઘવારી, બેરોજગારીથી લોકોનું ધ્યાન ડાયવર્ટ કરવા UCC જાહેરાત કર્યોનો આક્ષેપ, બંધારણે ધાર્મિક વિધિઓ, પરંપરાઓ, રીત-રીવાજો, સંસ્કૃતિને ધ્યાનમાં રાખી વિશેષ છૂટ આપી છે. અમદાવાદઃ  વિધાનસભા ખાતે પત્રકાર પરિષદમાં વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, વિવિધતામાં એકતાની ભારતની સંસ્કૃતિ અને પરંપરા રહી છે. આપના દેશમાં જાતિ, ધર્મ, ભાષા અને પ્રાંતથી ઉપર […]

ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ લાગુ થશે યુનિફોર્મ સિવિલ કોડ

સુપ્રીમના નિવૃત જજના વડપણ હેઠળ કમિટીની રચના કમિટી 45 દિવસમાં આપશે રિપોર્ટ રાજ્યના નાગરિકોને સમાન હક અને અધિકારો મળશે ગાંધીનગરઃ ઉતરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ (UCC) અમલમાં મુકાશે, જેના માટે રાજ્ય સરકારે સુપ્રીમ કાર્ટની નિવૃત જજના વડપણ હેઠળ એક કમિટીની આજે જાહેરાત કરી છે. યુસીસીના અમલ માટે પહેલ કરનારા ઉત્તરાખંડ બાદ ગુજરાત […]

ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતા લાગુ, કાયદો લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય

નવી દિલ્હીઃ આજથી ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતા-યુસીસી લાગુ થઈ રહ્યો છે. ઉત્તરાખંડ આ કાયદો લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બનશે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ જણાવ્યું હતું કે કાયદાના અમલીકરણ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે, જેમાં નિયમોની મંજૂરી અને સંબંધિત કર્મચારીઓને તાલીમ આપવાનો સમાવેશ થાય છે. યુસીસીનો ઉદ્દેશ્ય બધા નાગરિકો માટે સમાન અધિકારો સુનિશ્ચિત […]

ઉત્તરાખંડમાં જાન્યુઆરી મહિનામાં લાગુ થશે સમાન નાગરિતા સંહિતા

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે રાજ્યમાં જાન્યુઆરી 2025થી સમાન નાગરિક સંહિતા લાગુ કરવામાં આવશે. આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. બુધવારે સચિવાલયમાં ઉત્તરાખંડ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ (UIIDB) ની બેઠક દરમિયાન, CM ધામીએ જણાવ્યું હતું કે, ઠરાવ મુજબ, રાજ્ય સરકારે સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની દિશામાં હોમવર્ક […]

CM ધામીની જાહેરાત-ઉત્તરાખંડમાં ટૂંક સમયમાં સમાન નાગરિક સંહિતા કાયદો લાગુ કરવામાં આવશે

દહેરાદૂન: ઉત્તરાખંડ મહોત્સવનું મંગળવારે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે ઉત્તરાખંડમાં જન્મેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે સમગ્ર દેશમાં પ્રખ્યાત છે.લખનઉના મેયર સુષ્મા ખર્કવાલનો જન્મ પણ ઉત્તરાખંડમાં થયો હતો અને તે ઉત્તરાખંડને ગૌરવ અપાવી રહી છે. જ્યારથી દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર બની છે ત્યારથી સમગ્ર દેશમાં […]

સરકારે યુનિફોર્મ સિવિલ કોડ પર રિજિજુના નેતૃત્વમાં મંત્રીઓના જૂથની રચના કરી,ઉત્તરાખંડમાં સૌથી પહેલા લાગુ થશે

દિલ્હી:દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ની દિશામાં એક મોટું પગલું ભરતાં કેન્દ્ર સરકારે મંત્રીઓના જૂથ (GoM)ની રચના કરી છે. તેની અધ્યક્ષતા પૃથ્વી વિજ્ઞાન મંત્રી કિરેન રિજિજુને સોંપવામાં આવી છે. આ દરમિયાન યુસીસી પર ઉત્તરાખંડ સરકાર દ્વારા રચાયેલી ન્યાયમૂર્તિ રંજના દેસાઈ સમિતિનો ડ્રાફ્ટ તૈયાર છે. એવા સંકેતો મળી રહ્યા છે કે ઉત્તરાખંડ સરકાર યુસીસીનો અમલ કરનાર પ્રથમ […]

યુનિફોર્મ સિવિલ કોડ પર મોદી સરકારને મળ્યું મોટું સમર્થન,આમ આદમી પાર્ટીએ કહ્યું- લાગુ થવું જોઈએ

દિલ્હી : યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે મોદી સરકારને આ મુદ્દે આમ આદમી પાર્ટીનું સમર્થન મળતું જોવા મળી રહ્યું છે. AAPના સંગઠન મહાસચિવ સંદીપ પાઠકે કહ્યું છે કે, આમ આદમી પાર્ટી (AAP) સૈદ્ધાંતિક રીતે સમાન નાગરિક સંહિતા (UCC)નું સમર્થન કરે છે. સંદીપ પાઠકે કહ્યું છે કે કલમ 44 એ પણ કહે […]

ગુજરાતની ચૂંટણી પહેલા ભાજપનો મોટો દાવ,સમાન નાગરિક સંહિતા લાગુ કરવા સમિતિની રચના કરવામાં આવશે

અમદાવાદ:ગુજરાતની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીએ મોટો દાવ રમ્યો છે.ગુજરાત કેબિનેટની બેઠક બાદ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાસેથી પ્રેરણા લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટ બેઠકમાં ઐતિહાસિક નિર્ણય લીધો છે. રાજ્યમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવા માટે હવે એક સમિતિની રચના કરવામાં આવશે. નોંધનીય […]

સમાન નાગરિક સંહિતા મામલે મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે વાંધો ઉઠાવ્યો -કહ્યુ, ‘સરકાર ખાસ મુદ્દાઓ પરથી ધ્યાન હટાવી રહી છે’

મુસ્લિમ પર્સનલ લો બોર્ડને સ્વિકાર નથી સમાન નાગરિક સંહિતા કહ્યુ, ‘સરકાર ખાસ મુદ્દાઓ પરથી ધ્યાન હટાવી રહી છે’ દિલ્હીઃ-  દેશભરમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની કેન્દ્ર સરકારની તૈયારીઓ વચ્ચે મુસ્લિમ પર્સનલ લો બોર્ડે વાંધો ઉઠાવ્યો છે, તેમણે આ અંગે નિવેદન આપ્યું છે બોર્ડે તેનો વિરોધ કર્યો છે અને તેને બંધારણ અને લઘુમતીઓ વિરુદ્ધ ગણાવ્યું છે. ઓલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code