Homerevoinewsભાજપે પશ્ચિમ બંગાળ વિજય બાદ નવો Video જારી કર્યો, જુઓ

ભાજપે પશ્ચિમ બંગાળ વિજય બાદ નવો Video જારી કર્યો, જુઓ

 

કોલકાતા, 6 મે, 2026 – ભાજપે પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ભવ્ય વિજયના બે જ દિવસમાં વિજયને લગતો વીડિયો જારી કરી દીધો છે.

બંગાળી ભાષાના આ વીડિયોમાં ચૂંટણી પ્રચાર અને પરિણામ બાદનાં દૃશ્યોને સાંકળી લેવામાં આવ્યા છે. પક્ષે જય મહાકાળી અને જય શ્રીરામના સૂત્રોચ્ચારો પણ વીડિયોમાં પ્રમુખ રીતે મૂક્યા છે. વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, બંગાળ ભાજપના અગ્રણી નેતા સુવેન્દુ અધિકારી તેમજ બંગાળ ભાજપના અધ્યક્ષ સુવિક સરકાર ઉપરાંત સામાન્ય નાગરિકોનાં દૃશ્યોને આવરી લેવામાં આવ્યાં છે.

જુઓ વીડિયો…

આ પણ વાંચોઃ તમિળનાડુમાં સરકાર બનાવવા જોસેફ વિજયના TVK પક્ષે દાવો કર્યો

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular