લક્ષદ્વીપના પાવર અને શહેરી વિકાસ ક્ષેત્રની કેન્દ્રીય પ્રધાન મનોહર લાલે કરી સમીક્ષા
નવી દિલ્હીઃ કેન્દ્રીય ઉર્જા મંત્રી મનોહર લાલે કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપના પાવર સેક્ટરની સમીક્ષા કરી હતી. બેઠક દરમિયાન લક્ષદ્વીપના પાવર સેક્ટરને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ દરમિયાન વીજ ઉત્પાદનની સ્થિતિ અને ઉત્પાદનના સ્ત્રોતો, વીજ વિભાગની કામગીરી, વીજળીની માંગ અને પુરવઠાને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના અને વીજ વિતરણને લગતા […]