કેન્દ્ર સરકારે કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢને બંધારણની કલમ 240 હેઠળ સમાવવાનો પ્રસ્તાવ મૂક્યો
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢને બંધારણની કલમ 240 હેઠળ સમાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જે રાષ્ટ્રપતિને કેન્દ્રશાસિત પ્રદેશ માટે નિયમો બનાવવા અને સીધા કાયદા ઘડવાની સત્તા આપે છે. આ હેતુ માટે, લોકસભા અને રાજ્યસભાના બુલેટિન અનુસાર પહેલી ડિસેમ્બરથી શરૂ થતા સંસદના શિયાળુ સત્રમાં બંધારણ 131મા સુધારા વિધેયક 2025 રજૂ કરવામાં આવશે. જેમા કેન્દ્રશાસિત પ્રદેશ […]


