વેળફાતા પાણીની થશે બચત, રાજકોટના યુવાને બનાવ્યું અનોખું મશીન
ગુજરાતમાં આજે પણ કેટલાક વિસ્તારમાં ખેડૂતોને કુદરતના મારનો સામનો કરવો પડે છે. ક્યારે ઓછો વરસાદ આવે છે તો ક્યારેક વધારે વરસાદને કારણે પાકને ભારે નુક્સાન થઈ જતું હોય છે. આવામાં રાજકોટના એક યુવાને એવું મશીન બનાવ્યું છે કે જેનાથી પાણીની બચત જોરદાર પ્રમાણમાં થઈ શકે છે અને ખેડૂતોને પણ ફાયદો થઈ શકે છે. રાજકોટ જિલ્લાના […]