સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ધો. 9થી 12માં 22મી ડિસેમ્બરથી એકમ કસોટી લેવાશે
ધોરણ-9થી 12ના વિદ્યાર્થીઓની એકમ કસોટી દરેક વિષયની 25-25 ગુણની રહેશે એકમ કસોટીમાં 15મી, ડિસેમ્બર સુધીના અભ્યાસક્રમને આવરી લેવામાં આવશે એકમ કસોટી માટે શિક્ષણ બોર્ડ દ્વારા પ્રશ્નબેન્ક તૈયાર કરવામાં આવશે ગાંધીનગરઃ રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના ધોરણ-9થી 12ના વિદ્યાર્થીઓની એકમ કસોટી આગામી તારીખ 22મીથી 31મી, ડિસેમ્બર દરમિયાન લેવાશે. એકમ કસોટી દરેક વિષયની […]


