બ્રિટનમાં પાલતુ શ્વાનને થયો કોરોના,એનિમલ એન્ડ પ્લાન્ટ હેલ્થ એજન્સીના પરીક્ષણમાં થઇ પુષ્ટિ
બ્રિટનમાં પાલતુ શ્વાનને થયો કોરોના પરીક્ષણ બાદ સંક્રમણની થઇ પુષ્ટિ યુકેના ચીફ વેટરનરી ઓફિસરે કરી પુષ્ટિ દિલ્હી :બ્રિટનમાં એક પાલતુ શ્વાનમાં COVID-19 ના લક્ષણો મળી આવ્યા છે. યુકેના ચીફ વેટરનરી ઓફિસરે બુધવારે એક નિવેદનમાં આ વાતની પુષ્ટિ કરી હતી. તેમના જણાવ્યા અનુસાર, 3 નવેમ્બરના રોજ વેબ્રિજમાં એનિમલ એન્ડ પ્લાન્ટ હેલ્થ એજન્સી લેબોરેટરીમાં પરીક્ષણ બાદ પાલતુ […]