1. Home
  2. Tag "United Nations General Assembly"

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 79મા સત્રના પ્રમુખ ફિલેમાની રાષ્ટ્રપતિ મુર્મુ સાથે મુલાકાત

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (યુએનજીએ)ના 79મા સત્રના પ્રમુખ ફિલેમાન યાંગે, રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે સૌજન્ય મુલાકાત કરી. આ પહેલા, ફિલેમાન રાજઘાટ ગયા અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રમુખનું ભારતમાં સ્વાગત કરતાં રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું તેમનું પ્રમુખપદ એવા સમયે આવ્યું છે જ્યારે આપણે, સંયુક્ત રાષ્ટ્રની સ્થાપનાના […]

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 79મા સત્રમાં ઐતિહાસિક ક્ષણ, પેલેસ્ટાઈનને સભ્ય દેશોમાં સ્થાન મળ્યું

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું 79મું સત્ર મંગળવારે ન્યૂયોર્કમાં પેલેસ્ટાઈનના પ્રતિનિધિઓની હાજરી સાથે શરૂ થયું. જો કે, પેલેસ્ટાઈન સંયુક્ત રાષ્ટ્રનું સંપૂર્ણ સભ્ય નથી. પરંતુ જનરલ એસેમ્બલી હોલમાં સભ્ય દેશો સાથે બેઠક ફાળવવામાં આવી હતી. પેલેસ્ટિનિયન રાજદૂત રિયાદ મન્સૂર શ્રીલંકા અને સુદાન વચ્ચે “સ્ટેટ ઑફ પેલેસ્ટાઇન” લેબલવાળા ટેબલ પર તેમનું સ્થાન લીધું. સંયુક્ત રાષ્ટ્રમાં પેલેસ્ટાઈનના કાયમી મિશને […]

નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકને સંબોધિત કરશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરમાં ન્યૂયોર્કમાં યોજાનારી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ઉચ્ચ સ્તરીય બેઠકને સંબોધિત કરશે. જનરલ એસેમ્બલીના પ્રમુખ ડેનિસ ફ્રાન્સિસના કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા પ્રારંભિક કાર્યક્રમમાં આ માહિતી આપવામાં આવી છે. સોમવારે જાહેર કરાયેલા શેડ્યૂલ મુજબ પીએમ મોદીનું ભાષણ 26 સપ્ટેમ્બરે બપોરના સત્રમાં યોજાશે. બાદમાં એ જ સત્રમાં, પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ અને નેપાળના પ્રધાનમંત્રીના સંબોધન […]

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કાશ્મીરનો ઉલ્લેખ કરનાર પાકિસ્તાને ભારતનો સણસણતો જવાબ

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાને કાશ્મીરનો ઉલ્લેખ કર્યા બાદ ભારતે ભારે નારાજગી વ્યક્ત કરી છે. ભારતે આવા પાયાવિહોણા અને ખોટા નિવેદનો માટે પાડોશી દેશની આકરી ટીકા કરી છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશનના મંત્રી પ્રતીક માથુરે જણાવ્યું હતું કે, આજે એક પ્રતિનિધિમંડળે પાયાવિહોણી અને ખોટી વાર્તાઓ ફેલાવવા માટે આ પ્લેટફોર્મનો દુરુપયોગ કર્યો છે. જો કે, […]

નવુ ભારત ખતરનાક છે, હવે ઘરમાં ઘુસીને મારે છે: પાકિસ્તાન

નવી દિલ્હીઃ નવુ ભારત તમારા ઘરમાં ઘુસે છે અને તમને મારે છે. આ કોઈ ફિલ્મી ડાયલોગ નથી પરંતુ પાકિસ્તાનના રાજદૂતએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાનું દુખ વ્યક્ત કર્યું હતું, તાજેતરમાં જ મહાસભાને સંબોધિત કરતા પાકિસ્તાનના સ્થાયી રાજદૂત મુનીર અકરમે જણાવ્યું હતું કે, નવુ ભારત ખતરનાક છે અને ભારતનું આ અભિયાન માત્ર પાકિસ્તાન જ પુરતુ મર્યાદીત રહ્યું […]

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં પાકિસ્તાને ભારત વિરોધમાં દુષપ્રચાર ફેલાવ્યો

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં મુસ્લિમ કટ્ટરપંથીઓ દ્વારા લઘુમતિઓ ઉપર અત્યાચાર ગુજારવામાં આવતો હોવાની વાત જગજાહેર છે અને દુનિયાના અનેક દેશોએ આ મામલે પાકિસ્તાનને ટકોર કરી છે પરંતુ અત્યાચારના બનાવો અટકાવવાના બદલે દેશ-દુનિયામાં ભારતની વિરોધમાં દુષપ્રચાર કરવાની તક ગુમાવતું નથી. પાકિસ્તાનના રાજકારણીઓ ઇસ્લામોફોબિયા પર વિશ્વને જ્ઞાન આપી રહ્યા છે. ન્યૂયોર્કમાં ચાલી રહેલી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠક દરમિયાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code