1. Home
  2. Tag "unjha"

ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ઊંઝામાં મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો

મહેસાણાઃ પ્રવાસન નિગમ દ્વારા ઉંઝા ખાતે યોજાયેલા મહા આરતી મહોત્સવમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતે પ્રવાસન ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. પ્રવાસન નિગમ દ્વારા 07 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર દરમિયાન રાજ્યના વિવિધ ધાર્મિક ક્ષેત્રોમાં મહાઆરતીનું આયોજન કરાયું છે જેનાથી પ્રવાસન ક્ષેત્રને વેગ મળશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે નવરાત્રીના પવિત્ર દિવસોમાં આયોજીત […]

ઊંઝા ગંજ બજારમાં જીરાની આવકમાં મંદીઃ સોમવારથી તમામ ચીજની હરાજી રાબેતા મુજબ થશે

અમદાવાદઃ ગુજરાતમાં ધીમે ધીમે કોરોનાની અસર ઓછી થઇ રહી છે, ત્યારે રાજ્યના તમામ શહેરોમાં ફરી રોનક છવાવા લાગી છે. ઊંઝા ગંજ બજારમાં અત્યારે રોજ હરાજી થાય છે પણ એક દિવસ વરિયાળી, અજમો અને સુવા અને બીજા દિવસે જીરુ, વરિયાળી જેવી ચીજોની હરાજી થાય છે. જોકે સોમવારથી બધી જ ચીજોની હરાજી રોજબરોજ કરવામાં આવશે તેવી જાહેરાત […]

રાજ્યમાં આવેલું એશિયાનું સૌથી મોટું માર્કેટયાર્ડ એક અઠવાડીયા સુધી બંધ રહશે

એશિયાનું સૌથી મોટું માર્કેટયાર્ડ 8 દિવસ બંધ મહેસાણાના ઉઁઝાનું માર્કેટયારડ રહેશે બંધ અમદાવાદ – એશિયાનું સૌથી મોટું માર્કેટ યાર્ડ કે જે આપણા રાજ્ય ગુજરાતના મહેસાણા જીલ્લાના ઉંઝામાં સ્થાયિ છે. જ્યા રોજેરોજ અનેક લોકો અહી આવતા હોય છે જે સતત ભરેલું અને કાર્યરત માર્કેટ ગણાય છે, જો કે હાલ આ માર્કેટયાર્ડ સતત 8 દિવસ સુધી બંધ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code