પાટડી નજીક અજાણ્યા વાહને બાઈકને અડફેટે લેતા 3 યુવાનના મોત
સુરેન્દ્રનગર: પાટડી તાલુકામાં એક અત્યંત ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ત્રણ યુવકોના કરુણ મોત નિપજતાં સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. આ ગોઝારી દુર્ઘટના પાટડી નજીક આવેલા નાવિયાણી ગામ પાસે સર્જાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, બાઈક પર સવાર ત્રણ યુવકોને એક અજાણ્યા વાહન ચાલકે અડફેટે લીધા હતા. ટક્કર એટલી ભયંકર હતી કે, […]


