જાણો ભારતની પ્રથમ માનવ રહીત કાર વિશે -બીટેકના વિદ્યાર્થીઓ એ તૈયાર કરી છે આ કાર, પ્રથમ સ્ટેજનું પરિક્ષણ રહ્યું સફળ
દેશની પ્રથમ માનવરહીત કાર એમએનએનઆઈટીના વિદ્યાર્થીઓ દ્રારા તૈયાર કરાઈ દિલ્હીઃ-આપણા દેશના વિદ્યાર્થીઓ અવનવી બાબતે પ્રગતી કરી રહ્યા છે ત્યારે હવે મોતીલાલ નેહરુ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી દ્રારા દેશની પ્રથમ માનવ રહીત કાર બનાવવામાં આવી છે.જે બીટેકના વિદ્યાર્થીઓની અથાગ મહેનતનું પરિણામ છે.જેનું પ્રથમ તબક્કાનું પરિક્ષણ કર્યા બાદ શનિવારના રોજ માઈક્રોસોફ્ટ એશિયાના અધ્યક્ષ અહમદ મજહરી સામે પ્રથમ […]