હવામાન વિભાગ કહે છે, હવે માવઠું નહીં પડે પણ આગાહીકારોએ 28મી માર્ચથી માવઠાની આગાહી કરી
અમદાવાદ, 24 માર્ચ 2026: Weather forecasters predicted unseasonal rain from March 28th ગુજરાતમાં ગઈ તા. 19મી માર્ચથી ત્રણ દિવસ વાવાઝોડા અને કમોસમી વરસાદથી ખેડૂતોને સારૂએવું નુકસાન થયું છે. જો કે, છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણ ચોખ્ખુ થતાં ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો. રાજ્યના હવામાન વિભાગે તાપમાનમાં વધીરો થવાની શક્યતા વ્યક્ત કરી છે અને આગામી એક સપ્તાહ […]


