એરો ઇન્ડિયા 2025: અદાણી ડિફેન્સ અને DRDO એ વાહન-માઉન્ટેડ કાઉન્ટર-ડ્રોન સિસ્ટમનું અનાવરણ કર્યું
નવી દિલ્હીઃ ‘એરો ઇન્ડિયા 2025’માં અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) ના સહયોગથી વાહન-માઉન્ટેડ કાઉન્ટર-ડ્રોન સિસ્ટમનું અનાવરણ કર્યું. કંપનીએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, “આ અત્યાધુનિક સિસ્ટમ ઉભરતા હવાઈ જોખમો સામે ભારતની સંરક્ષણ તૈયારીઓને વધારવામાં એક મહત્વપૂર્ણ પગલું છે.” આધુનિક યુદ્ધમાં જાસૂસી અને આક્રમક કામગીરી માટે ડ્રોનનો વધતો ઉપયોગ એક મજબૂત એન્ટી-ડ્રોન […]