તમાચા ચહેરા પરની અનચાહી રુવાંટીને દૂર કરવા અપનાવો આ ઘરેલું નુસ્ખા, ત્વચા બનશે ક્લિન અને કોમળ
રુવાંટી દૂર કરવા બેસન બેસ્ટ ઓપ્શન મધ-દુધમાં બેસન નાખીને ચેહરા પરની રુવાંટી દૂર કરી શકાય છે યુવતી પોતાને સુંદર દેખાવ આપવા માટે મોંધા પાર્લરમાં જઈ અવનવી ટ્રિટમ્નિટ જેમ કે, ફેશિયલ ,બ્લિચ, હેર સ્પા વગેરે કરાવતી હોય છે આ સાથે જ પોતાના હાથ પગની સુંદરતા વધારવા માટે વેક્સ પણ કરાવે છે,ઘણી વખતે અનેક લોકોને ચહેરા પર […]