1. Home
  2. Tag "UP NEWS"

મણિકર્ણિકા ઘાટ વિવાદઃ AI દ્વારા ભ્રમ ફેલાવાતો હોવાની સીએમ યોગીની સ્પષ્ટતા

વારાણસી, 17 જાન્યુઆરી, 2026: Manikarnika Ghat controversy ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 17 જાન્યુઆરી (શનિવાર) ના રોજ વારાણસીની મુલાકાતે પહોંચ્યા હતા. કાશીના મણિકર્ણિકા ઘાટના વિકાસકાર્યોને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે તેમનો આ પ્રવાસ અત્યંત મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે. સીએમ યોગીએ આ દરમિયાન સ્પષ્ટ કર્યું હતું કે કેટલાક લોકો કાશીની વિરાસતને બદનામ કરવા માટે AI […]

યોગીનો નશાના સોદાગરો પર પ્રહાર: નશાકારક સિરપની બોટલોનું કૌભાંડ ઝડપાયું

લખનૌ, 30 ડિસેમ્બર: ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે રાજ્યમાં ગેરકાયદે નશાના કારોબાર વિરુદ્ધ અત્યાર સુધીનું સૌથી મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ‘ઝીરો ટોલરન્સ’ નીતિ હેઠળ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશ પર ખાદ્ય સુરક્ષા અને ઔષધિ વહીવટીતંત્રએ કોડીનયુક્ત કફ સિરપ અને NDPS શ્રેણીની દવાઓના ગેરકાયદે વેચાણ અને સંગ્રહખોરી પર દેશનો સૌથી મોટો ક્રેકડાઉન કર્યો છે. ત્રણ […]

યુપી બોર્ડની પરીક્ષા આગામી આદેશ સુધી સ્થગિત, 15 મે સુધી 1 થી 12 ની સ્કૂલો રહેશે બંધ

યોગી સરકારનો મોટો નિર્ણય બોર્ડની પરીક્ષાને લઈને નિર્ણય આગામી આદેશ સુધી મુલતવી નવી દિલ્હી: યોગી સરકારે યુપી બોર્ડની પરીક્ષાને લઈને મોટો નિર્ણય લીધો છે. કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને ઉત્તરપ્રદેશ બોર્ડની પરીક્ષાઓ આગામી આદેશો સુધી મુલતવી રાખવામાં આવી છે. આ સાથે 15 મે સુધી 1 થી 12 ની સ્કૂલો બંધ રાખવામાં આવી છે. સરકારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code