1. Home
  2. Tag "UP POLICE"

યુપી પોલીસે ગેરકાયદેસર આંતરરાષ્ટ્રીય ટેલિફોન એક્સચેન્જ પકડ્યું

મેરઠના લિસાડી ગેટ લાખીપુરામાં SWAT ટીમે ગેરકાયદેસર આંતરરાષ્ટ્રીય ટેલિફોન એક્સચેન્જ પકડ્યું છે. ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 200 થી વધુ સિમ બોક્સ અને અન્ય સાધનો મળી આવ્યા છે. આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ કામમાં વધુ કેટલા લોકોની ભૂમિકા છે તે જાણવા મળી રહ્યું છે. આ સમગ્ર મામલામાં વિદેશી કનેક્શન પણ […]

મહાકુંભ 2025: યુપી પોલીસે અફવા ફેલાવતા 137 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સામે કાર્યવાહી કરી

પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે આયોજિત ભવ્ય મહાકુંભમાં દેશ-વિદેશના ભક્તો પવિત્ર ડૂબકી લગાવી રહ્યા છે. અહીં રાજ્ય સરકાર અને મેળા વહીવટીતંત્ર દ્વારા ભક્તો માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ, કેટલાક લોકો થોડા વ્યૂ મેળવવા માટે સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાવી રહ્યા છે. યુપી પોલીસે આવા લોકો સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે. યુપી પોલીસના […]

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી દીપ્તિ શર્મા યુપી પોલીસમાં ડીએસપી બની

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી દીપ્તિ શર્માએ ઘણી ઈનિંગ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. દીપ્તિને તાજેતરમાં નવી જવાબદારી મળી છે. તે યુપી પોલીસમાં ડીએસપી બની છે. દીપ્તિ ક્રિકેટ દ્વારા સારી કમાણી કરે છે. તેને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તરફથી પગાર મળે છે. હવે યુપી પોલીસ પણ પગાર આપશે. દીપ્તિને ઈનામી રકમ તરીકે 3 કરોડ રૂપિયા મળ્યા […]

લખનૌ એક્સપ્રેસ વે ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના 4 સભ્યોના મોત

લખનૌઃ આગ્રાના ફતેહાબાદમાં લખનૌ એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કુંભ સ્નાન કર્યા પછી મુસાફરી કરી રહેલા એક પરિવારની કાર અકસ્માતનો ભોગ બની હતી. એવું કહેવાય છે કે કાર નિયંત્રણ બહાર ગઈ અને ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ પછી કાર બીજી લેનમાં ગઈ અને સામેથી આવી રહેલા ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી.. ટક્કર એટલી […]

ઉત્તરપ્રદેશઃ મુઝફ્ફરનગરમાંથી 4 ટાઈમ બોમ્બ સાથે એક આરોપીની ધરપકડ

લખનૌઃ મુઝફ્ફરનગરના સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એસટીએફની ટીમે ચાર ટાઈમ બોમ્બ સાથે એક શખ્સને ઝડપી લીધો હોવાનું જાણવા મળે છે. STF મેરઠની ટીમે શહેરના કોતવાલી વિસ્તારના વિસ્તારમાંથી એક યુવકની ધરપકડ કરી હતી, તેની પાસેથી ચાર ટાઇમ બોમ્બ મળી આવ્યા હતા. પોલીસે આરોપીની આગવી ઢબે પૂછપરછ આરંભી છે. આરોપીની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ […]

ઉત્તરપ્રદેશઃ રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને 26મી જાન્યુ.ને લઈને પોલીસ કર્મચારીઓની રજા રદ

લખનઉ: અયોધ્યામાં બની રહેલા રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ અભિષેક સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન ઉત્તર પ્રદેશ પોલીસની રજાઓને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. 26 જાન્યુઆરી સુધી પોલીસ વિભાગની રજાઓ રદ કરવામાં આવી છે, આ સાથે રજા પર ગયેલા પોલીસકર્મીઓને પણ પાછા બોલાવવામાં આવ્યા છે. યુપીમાં કડક સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો […]

UP પોલીસમાં મોટો ફેરફાર,3 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી

લખનઉ: યુપી પોલીસમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. 3 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ડાયલ 112 સેવામાં મહિલા કોન્ટ્રાક્ટ કામદારોના હંગામા બાદ ADG અશોક કુમાર સિંહને હટાવી દેવામાં આવ્યા છે. હવે ડાયલ 112ની જવાબદારી નીરા રાવતને સોંપવામાં આવી છે. ડીજી કોઓપરેશન આનંદ કુમાર ફરી સક્રિય પોલીસિંગમાં જોડાયા છે. આનંદ કુમારને ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન વિભાગના ડીજી […]

ગેંગસ્ટર અશરફના સાળા સદ્દામની તપાસમાં ચોંકાવનારા ખુલાસા, ગેંગમાં નવા છોકરાઓની કરી હતી ભરતી

લખનૌઃ કુખ્યાત ગેંગસ્ટર અતિક અહેમદના ભાઈ અશરફના સાળા સદ્દામની પોલીસે ધરપકડ કરીને પૂછપરછ આરંભી હતી. જેમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. અતિકની ધરપકડ બાદ સદ્દામ તેની ગેંગમાં સક્રિય થયો હતો અને અતિક-અશરફની ધરપકડ બાદ ગેંગની કમાન સંભાળી લીધી હતી. એટલું જ નહીં તમેના ઘરે જ નાણા સહિતની જરુરિયાત પુરી પાડતો હતો. આ ઉપરાંત ગેંગને વધારે […]

UP: લધુમતી કોમના ટોળાએ ધો-10ના વિદ્યાર્થીની સરાજાહેરમાં હત્યા કરી, રાજકીય નેતાઓનું ભેદી મૌન

લખનૌઃ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ધો-10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું લઘુમતી કોમના પાંચેક શખ્સોએ સરાજાહેર ક્રુરતાપૂર્વક માર મારીને હત્યા કરતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. પોલીસે આ કેસમાં ખીરી ગ્રામસભાના વડા મોહમ્મદ યુસુફ અને એક સગીરની ધરપકડ કરી છે. આરોપીઓએ વિદ્યાર્થીની બહેનની છેડતી કરી હતી. જેનો વિદ્યાર્થીએ વિરોધ કરતા સરાજાહેર તેની હત્યા કરવામાં આવી હતી. લઘુમતી કોમના આરોપીઓ જ્યારે […]

માફિયા અતીક અહેમદની ફરાર પત્ની શાઇસ્તા પરવીનને ભાગેડુ જાહેર કરાઈ

લખનૌઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં માફિયા અતીક અહેમદની ફરાર પત્ની શાઇસ્તા પરવીનને ભાગેડુ જાહેર કરવામાં આવી છે. પ્રયાગરાજ પોલીસે શાઇસ્તા પરવીનને 50 હજાર રૂપિયાના ઈનામની સાથે ભાગેડુ જાહેર કરી છે. તેને ભાગેડુ જાહેર કર્યા બાદ પોલીસે શાઈસ્તા પરવીનનું ઘર પણ અટેચ કર્યું હતું. જો કે આ મકાન અન્ય કોઈના નામે છે અને ઉમેશ પાલ હત્યા કેસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code