અતિક અહમદ અને અશરફની હત્યાનો મામલો હવે સુપ્રીમ કોર્ટ પહોચ્યો
લખનૌઃ- માફિયા અતિક એહમદ અને અશરફની 2 દિવસ અગાઉ હત્યા કરવામાં આવી હતી ત્યારે બાદ હત્યાને લઈને અનેક સવાલો પણ ઊભા થયા હતા ત્યારે હવે આ મામલો સીધો સુપ્રિમ કોર્ટ સુધી પહોંચી ચૂક્યો છે.પોલીસ કસ્ટડીમાં અતીક અને અશરફની હત્યાની તપાસની માગણી કરતી જાહેર હિતની અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ સાથે જ કોર્ટમાં […]


