1. Home
  2. Tag "up"

કાયદાના રક્ષક જ સુરક્ષિત નથીઃ ફરિયાદીના ઘરે સમન્સ પાઠવવા ગયેલા PSI અને કોન્સ્ટેબલને બંધક બનાવાયા

લખનૌઃ કાનપુરના કકવાન વિસ્તારના હરિપુરવા ગામમાં, ફરિયાદીના ઘરે સમન્સ પાઠવવા ગયેલા સબ-ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલને બંધક બનાવીને ગંભીર રીતે માર મારવામાં આવ્યો હતો. એટલું જ નહીં તેમનો યુનિફોર્મ પણ ફાડી નાખ્યો હતો. લગભગ અડધો કલાક બાદ પોલીસ આવી અને તેમને મુક્ત કરાવ્યા. હાલ આ કેસમાં એકની અટકાયત કરવામાં આવી છે. ગામમાં પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો […]

ઉત્તરપ્રદેશમાં હોસ્પિટલમાં માસ્ક વિના પ્રવેશ નહીં અપાયઃ DyCM

લખનૌઃ ચીન સહિતના દુનિયાના અનેક દેશો કોરોનાનો સામનો કરી રહ્યાં છે. કોરોનાના ભયને પગલે ભારત સરકાર પણ સફાળી જાગી છે અને અગમચેતીના પગલા લઈ રહી છે. દરમિયાન ઉત્તરપ્રદેશમાં હોસ્પિટલમાં માસ્ક વિના પ્રવેશ નહીં આપવા માટે સીએમ યોગી સરકાર વિચારી રહી છે. ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠકે જણાવ્યું હતું કે, અમે તમામ ભીડવાળી જગ્યાએ લોકોને માસ્ક […]

ઉત્તરભારતમાં ગાઢ ઘુમ્મસ અને ઠંડીને લઈને રેડ એલર્ટ જાહેર – ટ્રેન અને વિમાન સેવા પ્રભાવિત

ઉત્તરભારતમાં છવાયું ઘુમ્મસ કેટલીક ફ્લાઈટ ડા.યવર્ટ કરાઈ ટ્રેન સેવા પર પડી અસર દિલ્હીઃ- દેશભરમાં શિયાળાની મોસમ શરુ થઈ ચૂકી છે ત્યારે ઉત્તરભારતમાં શીતલહેર અને છંડીનું પ્રમાણ વધતાની સાથે જ ગાઢ ઘધુમ્મસ છવાયેલું જોવા મળે છે.ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીને  રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મળતી જાણકારી પ્રમાણે  ઉત્પ્રતરદેશ, દિલ્હી, પંજાબ, હરિયાણા અને ચંદીગઢ સહિતના ઘણા […]

યુપી સરકારે વધતી જતી ઠંડીને લઈને  ઠંડીથી બચાવાના દિશા-નિર્દેશ જારી કર્યા

ઉત્તરપ્રદેશની સરાકારના દિશા નિર્દેશ ઠંડીથી બચવાના જણાવ્યા ઉપાયો લખનૌઃ-  દેશભરના કેટલાક રાજ્યોમાં ઠંડીનો કહેર વધતો જઈ રહ્યો છે. વધતી જતી ઠંડી વચ્ચે લોકો ઠંડીના ઘ્રુજી રહ્યા છે ત્યારે હવે ઉત્તરપ્રદેશની સરકારે ઠંડીને લઈને દિશા નિર્દેશ જારી કર્યા છે.પ્રાપ્ત વિગત પ્રમાણે ઉત્તર પ્રદેશમાં કડકડતી ઠંડી શરૂ થઈ ગઈ છે. આ સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તમામ જિલ્લા […]

યુપીમાં અનોખા લગ્નઃ કન્યાના પરિવારજનોએ વરરાજાને ભેટમાં આપ્યું બુલડોઝર…

લખનૌઃ અત્યાર સુધી તમે લગ્નમાં વરરાજાને કન્યાના પરિવારજનો ખુશ થઈને કાર-લક્ઝરી કાર ભેટ આપતા સાંભળ્યા અને જોયા હશે, પરંતુ ઉત્તર પ્રદેશના હમીરપુરમાં વરરાજાને અનોખો દહેજ મળ્યો છે. લગ્નમાં વરરાજાને ભેટ તરીકે બુલડોઝર મળ્યા બાદ જાનૈયાઓએ યોગી બાબા ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. વરરાજા ભારતીય નૌકાદળમાં કામ કરે છે. તે જ સમયે, કન્યા પણ સિવિલ સર્વિસ સર્વિસ […]

ઉત્તરપ્રદેશમાં હાઈ ડેસિબલ લગ્નોને લઈને સુપ્રિમ કોર્ટના આદેશ બાદ બેન્ડ-બાજા પર પ્રતિબંધ

ઉત્તરપ્દેશમાં હાઈ ડેસિબલ લગ્નનોમાં બેન્ડ બાજા પર રોક સુપ્રિમકોર્ટના આદેશ બાદ લેવાયો મહત્વનો નિર્ણય લખનૌઃ- હાલ લગ્નગાળો શરુ થઈ ગયો ચે ત્યારે ઉત્તરપ્રદેશમાં હવે લગ્નમાં જાન અને બેન્ડને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે,અહી હાઈ જેસિબલ અવાજ પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે,જો કે એક દલીલ એવી પણ કરવામાં આવી છે કે લગ્નનામં સંગીત અને […]

દિલ્હીથી યુપી સુધી વધી ઠંડી,આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ

દિલ્હી:દેશના લગભગ તમામ રાજ્યોમાં ઠંડીનું આગમન થઈ ગયું છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દ્વીપકલ્પના ભારતના ઘણા ભાગોમાં અને મધ્ય ભારતના કેટલાક ભાગોમાં અને ઉત્તર પશ્ચિમ ભારતના એક કે બે ભાગોમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા ઓછું રહેવાની શક્યતા છે.તે જ સમયે, આ દરમિયાન, દક્ષિણના રાજ્યોમાં વરસાદની પ્રક્રિયા શરૂ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે […]

યુપીમાં મુખ્ય માર્ગો પરથી દૂર કરવામાં આવશે ઈ-રિક્ષા,સરકારે તમામ જિલ્લાઓને મોકલ્યો પત્ર

લખનઉ:ઉત્તર પ્રદેશના મુખ્ય માર્ગો પરથી ઈ-રિક્ષા હટાવવામાં આવશે.આ અંગે સરકારે તમામ જિલ્લાના ડીએમને પત્ર મોકલ્યો છે.આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે જામની સમસ્યા દૂર કરવી સૌથી જરૂરી છે.આ માટે શહેરોના મુખ્ય માર્ગો પરથી ઈ-રિક્ષા હટાવવા ખૂબ જરૂરી છે. સરકાર દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે,ઈ-રિક્ષા અકસ્માતોનું કારણ બની રહી છે. જેના […]

ઉત્તરપ્રદેશઃ યોગી સરકારના શાસનમાં 65 ગુનેગારોની અઢી હજાર કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરાઈ

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં માફિયાઓ સામે સીએમ યોગી સરકારે અભિયાન શરૂ કર્યું છે. માફિયાઓના આર્થિક સામ્રાજ્યને તોડી પાડવા માટે એન્ટી માફિયા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી. આ ફોર્સે 65 આરોપીઓની ઓળખ કરીને તેમની અઢી હજાર કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. દરમિયાન 41 આરોપીઓને સજા પણ અપાવી છે. જ્યારે નવ માફિયાઓના એન્કાઉન્ટરમાં મોત થયાં હતા. […]

મૈનપુરી પેટાચૂંટણીઃ યાદવ પરિવાર એક સાથે હોવાનું દર્શાવવાનો અખિલેશનો પ્રયાસ

માત્ર ચાર મહિના પહેલા જ સમાજવાદી પાર્ટી પાસેથી ‘ઔપચારિક સ્વતંત્રતા’ મેળવનાર પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ શિવપાલ યાદવ ફરી એકવાર સંબંધોના ‘વશ’ બની ગયા છે. સપા પ્રમુખ અખિલેશ યાદવ તેમની પત્ની અને મૈનપુરીના ઉમેદવાર ડિમ્પલ યાદવ સાથે સૈફઈમાં શિવપાલ યાદવના ઘરે પહોંચ્યા હતા અને સમર્થન અને આશીર્વાદ મેળવ્યા હતા. પહેલા અખિલેશ અને પછી શિવપાલે ‘મીટિંગ’ની તસવીરો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code