1. Home
  2. Tag "up"

યોગી સરકારનો મોટો આદેશ – યુપીની તમામ સરકારી હોસ્પિટલોના નામ પણ ઉર્દૂમાં લખાશે

લખનઉ:યુપીની યોગી સરકારે સરકારી હોસ્પિટલોના નામ હિન્દીની સાથે ઉર્દૂમાં પણ લખવાનો મહત્વપૂર્ણ આદેશ જાહેર કર્યો છે.રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં સાઈનબોર્ડ અને નેમપ્લેટ પણ ઉર્દૂમાં લખવામાં આવશે.આ અંગે ચર્ચા શરૂ થઈ છે.ઉન્નાવના રહેવાસી મોહમ્મદ હારૂનની ફરિયાદ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જારી કરાયેલા આદેશમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે,હવે રાજ્યમાં હોસ્પિટલોના નામ હિન્દીની સાથે ઉર્દૂમાં […]

લખનૌઃ સુપ્રસિદ્ધ લેટે હનુમાનજી મંદિરમાં વિધર્મીએ પ્રવેશીને મૂર્તિને ખંડિત કરી

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશના લખનૌમાં ગોમતી નદીના કિનારે આવેલા હનુમાનજી મંદિરમાં દર્શન કરવાના બહાને અંદર ઘુસેલા મુસ્લિમ શખ્સે ભગવાનની મૂર્તિને ખંડિત કરી હતી. તેમજ ધ્વજા પણ ફાડી નાખ્યો હતો. આ બનાવને પગલે હિન્દુ સંગઠનોમાં રોષ ફેલાયો છે તેમજ જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. બીજી તરફ યુવાન દારૂના નશામાં ચકચૂર હોવાનો અને માનસિક રીતે બીમાર […]

ઉત્તરપ્રદેશની જેલોમાં એઈડ્સ વકર્યો – બારાબંકી જીલ્લાની જેલમાં HIVના 26 દર્દીઓ મળી આવ્યા

યુપીની જેલોમાં એઈડ્સ વિસ્ફોટ એક સાથે 26 દર્દીઓ એચઆઈવી પોઝિટિવ મળી આવ્યા લખનૌઃ-  દેશભરમાં એક તરફ કોરોનાના કેસો જોવા મળી રહ્યા છે બીજી તરફ મંકીપોક્સના કેસો છે ત્યારે હવે ઉત્તરપ્રદેશના જીલ્લામાંથી એઈડસના કેસો નોંધાતા  ચિંતાનો માહોલ સર્જાયો છે, પ્રાપ્ત વિગત પ્રમાણે ઉત્તરપ્રદેશ રાજ્યની જેલોમાં HIV ફેલાવાનું જોખમ સતત વધી રહ્યું છે. છેલ્લા એક મહિનામાં બારાબંકી […]

હવે ઉત્તરપ્રદેશમાં માન્ય ન હોય તેવા મદરેસાઓનો થશે સર્વે -25 ઓક્ટોબર સુધીમાં આપવો પડશે રિપોર્ટ

ઉત્તરપ્રદેશ સરકારની જાહેરા ટહવે ગેર માન્યતા મદ્રેસાનો થશે સર્વે આપવાનો રહેશે 25 ઓક્ટોબર સુધી રિપોર્ટ લખનૌઃ- ઉત્તરપ્રદેશની સરકાર હવે  આતંકી પ્રવૃત્તિઓ સામે કડક વલણ અપનાવી રહી છે, ખા કરીને જ્યા મદ્રેસાઓની આડમાં આપવામાં આવતા આતંકીઓના સાથ સહકાર સામે સરકારે કડક વલણ અપનાવ્યું છે ત્યારે હવે ઉત્તર પ્રદેશની માન્યતા વગરની મદરેસાઓનો સર્વે કરવામાં આવશે. આ સંબંધમાં […]

ઉત્તરપ્રદેશ યોગી શાસનમાં સાંપ્રદાયિક હિંસા મુક્ત બન્યું: વર્ષ 2021માં માત્ર એક બનાવ નોંધાયો

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના ડેટા અનુસાર, ઉત્તર પ્રદેશ હુલ્લડ મુક્ત રાજ્ય બની ગયું છે. આના પર સોશિયલ મીડિયા યુઝર્સે સીએમ યોગી આદિત્યનાથની જોરદાર પ્રશંસા કરી અને યોગીરાજરાજ્ય ટ્વિટર પર ટોપ ટ્રેન્ડમાં રહ્યું હતું. યુપીમાં હત્યા, અપહરણ અને મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં પણ ઘટાડો થયો છે. અન્ય રાજ્યોની સરખામણીમાં સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓ લગભગ બંધ થઈ ગઈ […]

ઉત્તરપ્રદેશઃ સીએમ યોગી આદિત્યનાથને જુના એક કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી

નવી દિલ્હીઃ યુપીના સીએમ યોગી આદિત્યનાથને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ભડકાઉ ભાષણના કેસમાં તેમની સામે કેસ ચલાવવાની અરજીને ફગાવી દીધી છે. સીએમ યોગી વિરુદ્ધ 2007માં આ કેસ નોંધવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ઉશ્કેરણીજનક ભાષણના આરોપમાં સીએમ યોગી સામે કેસ ચલાવવાની મંજૂરી નકારી દીધી હતી. અગાઉ મે 2017માં રાજ્ય સરકારે કેસ ચલાવવાની પરવાનગી આપવાનો […]

કુખ્યાત અતીક અહમદ ઉપર કાનૂની ગાળિયો કસાયો, રૂ. 75 કરોડની ગેરકાયદે મિલકત જપ્ત કરાશે

લખનૌઃ ગેરકાયદેસર વ્યવસાયથી એકત્ર કરવામાં આવેલી કુખ્યાત માફિયા અતીક અહેમદની મિલકતો જપ્ત કરવાની પરવાનગી આપવામાં આવી છે. ધુમાનગંજ પોલીસના અહેવાલ પર, જિલ્લા મેજિસ્ટ્રેટે ગેંગસ્ટર એક્ટ હેઠળ અતીકની 75 કરોડ રૂપિયાની ગેરકાયદેસર મિલકતો જપ્ત કરવાનો આદેશ જારી કર્યો છે. પોલીસે 6 સપ્ટેમ્બર સુધીમાં કાર્યવાહી કરીને જિલ્લા મેજિસ્ટ્રેટને રિપોર્ટ આપવાનો રહેશે. થોડા દિવસો પહેલા ધુમનગંજ પોલીસે અતીકની […]

ઈડીની તપાસમાં મુખ્તાર અંસારીની 100થી વધારે બેનામી સંપત્તિ મળી

લખનૌઃ બાંદા જેલમાં બંધ પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારી અને તેમના સંબંધીઓના નિવાસસ્થાન ઉપર ઈડીએ દરોડા પાડ્યાં હતા. દરોડા દરમિયાન લગભગ 100થી વધારે બેનામી સંપત્તિના દસ્તાવેજ મળી આવ્યાં હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર લખનૌ, દિલ્હી અને ગાઝીપુરમાં અંસારી અને તેના સંબંધીઓના 11 સ્થળો ઉપર ઈડીએ દરોડા પાડ્યાં હતા. અંસારીના સાંસદ ભાઈ અફઝાલ અંસારીના સરકારી […]

દેશમાં પ્રથમવાર લખનૌમાં સિંગાપોરની જેમ નાઈટ સફારી ખુલ્લુ મુકાશે

લખનૌઃ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યની જનતાને મોટી ભેટ આપી છે. યોગી સરકાર રાજધાની લખનૌમાં સિંગાપોરની જેમ દેશના પ્રથમ નાઇટ સફારી અને બાયોડાયવર્સિટી પાર્ક બનાવશે. દેશમાં 13 ઓપન ડે સફારી છે, પરંતુ એક પણ નાઇટ સફારી નથી. સીએમ યોગીની અધ્યક્ષતામાં લોક ભવનમાં મળેલી કેબિનેટની બેઠકમાં આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે પર્યટન અને સંસ્કૃતિ […]

ઉત્તરપ્રદેશની જેલોમાં અંગ્રેજોના જમાનાની મેન્યુઅલ પ્રથામાં ફેરફાર, મહિલા-બાળકોને અનેક સુવિધાઓ મળશે

લખનૌઃ યુપીની જેલોમાં બ્રિટિશકાળના કાયદા યોગી સરકારે બદલ્યાં હોવાનું જાણવા મળે છે. કેબિનેટની બેઠકમાં 100 વર્ષ જૂના જેલના મેન્યુઅલમાં ફેરફારને મંજૂરી આપવામાં આવી હતી. હવે જેલોમાં કાળા પાણીની સજા સમાપ્ત થઈ ગઈ છે અને મહિલાઓ અને બાળકો માટે સારી સુવિધાઓ શરૂ કરવામાં આવી છે. મહિલાઓ હવે જેલમાં મંગળસૂત્ર પહેરી શકશે અને કરવા ચોથ અને તીજ-તહેવારો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code