ઉત્તરપ્રદેશમાં CM યોગીએ વહીવટી તંત્રમાં કર્યા મોટા ફેરફાર, 14 સનદી અધિકારીઓની બદલી
લખનૌઃ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે બીજી ઇનિંગ માટે સત્તા સંભાળ્યા પછી પ્રથમ મોટો વહીવટી ફેરબદલ કર્યો છે. મેરઠ, સંભલ, સિદ્ધાર્થનગર, કાનપુર દેહાત, દેવરિયા અને રાયબરેલીના જિલ્લા મેજિસ્ટ્રેટને બદલવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. રાજ્ય સરકાર દ્વારા 14 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. સૂત્રોએ જણાવ્યું કે, સિદ્ધાર્થ નગરના જિલ્લા મેજિસ્ટ્રેટ દીપક મીણાને […]


