ઉત્તરપ્રદેશના અયોધ્યામાં ચાર રસ્તાનું નામ લતા મંગેશકરના નામ ઉપર રખાશે
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ કરી જાહેરાત અયોધ્યામાં યોગી ચૂંટણી પ્રચાર કરવા પહોંચ્યાં પીએમ મોદી પણ યોગીના નિર્ણયના કર્યા વખાણ લખનૌઃ ઉત્તરપ્રદેશમાં ચૂંટણી પ્રચાર માટે સીએમ યોગી આદિત્યનાથ અયોધ્યા ગયા હતા. જ્યાં તેમણે કહ્યું હતું કે, સ્વર્ગીય ભારતરત્ન લતા મંગેશકરના નામ ઉપર ચાર રસ્તાનું નામ રાખવામાં આવશે. આમ ભારતના મહાન સિંગર સાચ્ચી શ્રદ્ધાંજલી આપવામાં આવશે. સીએમ યોગીએ […]


