યુપી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ, RSS બેઠકમાં યુપી ભાજપનો રોડમેપ તૈયાર થશે
યુપી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ સંઘની બેઠકમાં ભાજપનો રોડમેપ તૈયાર થશે આ મુદ્દાઓ પર ચૂંટણી લડવામાં આવશે નવી દિલ્હી: યૂપીની વિધાનસભા ચૂંટણીમાં હજુ 8 મહિનાનો સમય બાકી હોવા છતાં તમામ રાજકીય પક્ષો હાલમાં અગાઉથી ચૂંટણીની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. પીએમ મોદીએ 15 જુલાઇના રોજ વારાણસીથી મિશન યૂપીની શરૂઆત કરી હતી. યૂપી ચૂંટણીને લઇને રાષ્ટ્રીય […]


