પીએમ મોદી 25 ડિસેમ્બરે યૂપીના ખેડૂતો સાથે કરશે સંવાદ – કૃષિ કાયદાઓ અંગેની યોગ્યતાઓ જણાવશે
પીએમ મોદી કરશે ખેડૂતો સાથે સંવાદ 25 ડિસેમ્બરે- પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની જમ્નજયંતિ અવધમાં જ 377 સ્થળો પર આ કાર્યક્રમ યોજાશે દિલ્હીઃ- આવનારી 25 ડિસેમ્બર એટલે કે પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ પર દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી ખેડૂતો સાથે સંવાદ કરશે. આ દરમિયાન અવધના ખેડુતોને પીએમ મોદી નવા કૃષિ કાયદાની […]


