1. Home
  2. Tag "urban areas"

ભારતીયો ભોજનમાં મીઠાનું વધુ કરી રહ્યાં છે સેવન, શહેરી વિસ્તારમાં લોકો ખાય છે બમણુ મીઠું

ભોજનનો સ્વાદ વધારવા માટે લોકો મીઠાનો ઉપયોગ કરે છે. જો કે, ભારતમાં મીઠાનો વધુ પડતો ઉપયોગ એક મોટી સમસ્યા બની ગયો છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમિઓલોજી (ICMR-NIE) ના વૈજ્ઞાનિકોના મતે, વધુ મીઠુ ખાવાના કારણે લોકો હાઈ બ્લડ પ્રેશર, સ્ટ્રોક, હૃદય રોગ અને કિડનીની સમસ્યાઓનો ભોગ બની રહ્યા છે. […]

શહેરી વિસ્તારમાં નક્સલવાદીઓના નેટવર્કને તોડી પાડવા સુરક્ષા એજન્સીઓએ ઘડી રણનીતિ

નવી દિલ્હીઃ કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓએ માઓવાદીઓના શહેરી નેટવર્કની કમર તોડવાની રણનીતિ તૈયારી કરી છે. આ માટે કેન્દ્ર સરકારે સુરક્ષા દળોને જરૂરી સૂચના આપી છે. તેમણે સુરક્ષા દળોને માઓવાદી વ્યૂહરચનાકારો અને તેમના સમર્થકોના શહેરી નેટવર્કને ઓળખવા અને તેના પર કાર્યવાહી કરવા જણાવ્યું છે. સુરક્ષા સંસ્થાનના સૂત્રોએ જણાવ્યું હતું કે, કેટલાકી NGO અને નાગરિક અધિકાર સંગઠનો પણ […]

કોરોના મહામારીઃ શહેરી વિસ્તારોમાં બેરોજગાર બનેલા લોકોની રોજગાર ગેરેન્ટીની માંગણી

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો લગભગ છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારી સામે લડત લડી રહ્યાં છે. લોકડાઉન સહિતના અનેક નિયંત્રણોને કારણે ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં વેપાર-ધંધાને વ્યાપક અસર પડી છે. ભારતમાં અનેક લોકોએ નોકરી ગુમાવી છે. ગ્રામીણ વિસ્તારમાં સરકાર દ્વારા રોજગારીની ગેરેન્ટી આપવામાં આવે છે પરંતુ શહેરીવિસ્તારમાં નોકરિયાત વ્યક્તિઓની મુશ્કેલીમાં વધારો થયો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code