ગુજરાતને 12.50 લાખ મેટ્રિક ટન યુરિયાનો જથ્થો કેન્દ્રએ મંજૂર કર્યો
અમદાવાદઃ ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યના ખેડૂતોને પૂરતી માત્રામાં યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ થાય તે હેતુથી ગુજરાતને 47 હજાર મેટ્રિક ટન આયાતી યુરિયા ખાતરનું આખું વેસલ ફાળવવામાં આવ્યું છે. કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલે જણાવ્યું હતું કે, ‘ પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક પરિયોજના” હેઠળ ગાંધી જયંતિ-બીજી ઓક્ટોબર- 2022થી તમામ રાસાયણિક […]