અમેરિકામાં સ્કુલની બહાર ગોળીબારની ઘટના – એક વિદ્યાર્થીનું ગોળી વાગતા મોત,એકની હાલત ગંભીર
સ્કુલની બહાર ગોળીબારની ઘટના એક વિદ્યાર્થઈનું મોત એકની હાલત ગંભીર દિલ્હીઃ- અમેરિકામાં છેલ્લા ઘણા સમયથી ગોળીબારની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે ફરી એક વખત રિચફિલ્ડથી આવીજ એક ઘટના પ્રકાશમાં આવી છે જ્યાં એક શાળાની બહાર બે વિદ્યાર્થીઓને ગોળી વાગી હતી, જેમાં એકનું મોત થયું હતું. પોલીસે જણાવ્યું કે એક વિદ્યાર્થીની હાલત હાલ ગંભીર […]