દરેક હુમલો અમને મજબુત બનાવે છે, USના આરોપ પર ગૌતમ અદાણીએ મૌન તોડ્યુ
• જયપુરમાં એવોર્ડ સમારોહમાં ગૌત્તમ અદાણીએ આપી પ્રતિક્રિયા, • વિશ્વમાં “નકારાત્મકતા હકીકતો કરતાં વધુ ઝડપથી ફેલાય છે, • તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા જયપુરઃ અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ શનિવારે પ્રથમ વખત યુએસ અધિકારીઓના 265 મિલિયન ડોલરની લાંચના આરોપો પર પ્રતિક્રિયા આપી હતી. અદાણીએ જયપુરમાં એક એવોર્ડ સમારોહમાં જણાવ્યું હતું કે આ પહેલીવાર નથી જ્યારે […]