ભારતીયો સાવધાનઃ એચવન-બી/એચ-4 વિઝા માટે અરજી કરવી હશે તો આ કામ ફરજિયાત કરવું પડશે
વૉશિંગ્ટન ડીસી, 5 ડિસેમ્બર, 2025: New norm for H1-B/H-4 visa applicants અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની નીતિઓ ઉપર હજુ પણ આક્રમક છે. ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને હાંકી કાઢવાનાં પગલાં અને દુનિયાના દેશો ઉપર ટેરિફ લાદવા જેવા આક્રમક વલણ બાદ પ્રમુખ ટ્રમ્પે હવે નવું ગતકડું કાઢ્યું છે. ટ્રમ્પની સરકારે હવે H-1B વિઝા અરજદારો અને તેમના H-4 આશ્રિતો માટે ચકાસણી […]


