વેક્સિન બાબતે અમેરિકાએ પણ ભારતનાં કર્યા વખાણ -કહ્યું ભારત સાચો મિત્ર છે
દિલ્લી: ઘણા દેશોને ભારતે કોરોનની વેક્સિન આપી છે,આ મામલે ભારતની અનેક દેશો વખાણ કરી રહ્યા છે ત્યારે હવે અમેરિકાએ ભારતના વખાણ કરતા દેશને “સાચો મિત્ર” ગણાવ્યો અને કહ્યું કે તે વૈશ્વિક સમુદાયને મદદ કરવા માટે તેના ફાર્માસ્યુટિકલ ક્ષેત્રનો ઉપયોગ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ભારતે છેલ્લા કેટલાક દિવસોમાં ભૂટાન, માલદીવ, નેપાળ, બાંગ્લાદેશ, મ્યાનમાર, મોરેશિયસ […]


