1. Home
  2. Tag "USA"

કેલિફોર્નિયામાં ગાંધીજીની પ્રતિમા સાથે અજાણ્યા શખ્સોએ કરી તોડફોડ, ભારતીય મૂળના લોકોમાં ભારે રોષ

પુણ્યતિથિના દિવસે જ મહાત્મા ગાંધીનું અપમાન કેલિફોર્નિયામાં ગાંધીજીની પ્રતિમા સાથે તોડફોડ ભારતીય મૂળના લોકોમાં ભારે રોષ 4 વર્ષ પહેલા ભારતે આપી હતી ભેટ દિલ્લી: અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના એક પાર્કમાં લગાવેલી મહાત્મા ગાંધીની પ્રતિમા સાથે અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી હતી. આ ઘટનાથી ભારતીય અમેરિકન લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે, અને તેમણે અધિકારીઓને જાતિગત નફરતના ગુનાના […]

વેક્સિન બાબતે અમેરિકાએ પણ ભારતનાં કર્યા વખાણ -કહ્યું ભારત સાચો મિત્ર છે

દિલ્લી: ઘણા દેશોને ભારતે કોરોનની વેક્સિન આપી છે,આ મામલે ભારતની અનેક દેશો વખાણ કરી રહ્યા છે ત્યારે હવે અમેરિકાએ ભારતના વખાણ કરતા દેશને “સાચો મિત્ર” ગણાવ્યો અને કહ્યું કે તે વૈશ્વિક સમુદાયને મદદ કરવા માટે તેના ફાર્માસ્યુટિકલ ક્ષેત્રનો ઉપયોગ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ભારતે છેલ્લા કેટલાક દિવસોમાં ભૂટાન, માલદીવ, નેપાળ, બાંગ્લાદેશ, મ્યાનમાર, મોરેશિયસ […]

અમેરિકામાં નવો એક્શન પ્લાન, 100 દિવસ માસ્ક ફરજીયાત, પ્રવાસીઓએ થવું પડશે ક્વોરન્ટાઇન

અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઇડેને 100 દિવસનો એક્શન પ્લાન જાહેર કર્યો અમેરિકાના નાગરિકોએ 100 દિવસ સુધી ફરજીયાત માસ્ક પહેરવું પડશે પ્રવાસીઓએ અમેરિકામાં આવીને ફરજીયાતપણે ક્વોરન્ટાઇન થવું પડશે વોશિંગ્ટન: કોરોના વાયરસથી અમેરિકા સૌથી વધુ પ્રભાવિત દેશ છે ત્યારે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઇડેને કોરોના સંક્રમણને નિયંત્રણમાં લેવા માટેની કવાયત હાથ ધરી છે. પ્રથમ 100 દિવસ માટેનો […]

કોરોનાના કારણે ફ્રાંસમાં ફરીથી દેશવ્યાપી કર્ફ્યુ લાગૂ –  અમેરિકામાં અત્યાર સુધી કરોડો લોકો કોરોના સંક્રમિત

કોરોનાના કારણે ફ્રાંસમાં ફરીથી દેશવ્યાપી કર્ફ્યુ અમેરિકામાં ભારત કરતા બે ગણા લોકો કોરોના સંક્રમિત દિલ્હીઃ-સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, જો કે અત્યાર સુધી વિશ્વમાં કોરોનાથી સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યા સાત કરોડનો આંકડો પાર કરી ચૂકી છે,ફ્રાંસમાં છેલ્લા 24 કલાકમાં 26 હતારથી પણ વધુ દર્દીઓ મળી આવતા દેશવ્યાપી કર્ફ્યૂ લાગૂ કરવામાં આવ્યું છે, બીજી તરફ […]

હવે બાઈડન અને હેરિસના હાથમાં અમેરિકાની કમાન, અમેરિકન સંસદે બાઇડેન- હેરિસને વિજેતા જાહેર કર્યા

અમેરિકન સંસદે બાઇડેન- હેરિસને વિજેતા જાહેર કર્યા રાષ્ટ્રપતિ- ઉપરાષ્ટ્રપતિ તરીકે બંને નેતા પાસે પર્યાપ્ત મત અમેરિકન સંસદે વોટિંગના આધારે કર્યું જાહેર દિલ્લી: અમેરિકી કોંગ્રેસે સંસદ પરિસરમાં મચાવેલા હંગામા બાદ ઇલેક્ટોરલ કોલેજના પરિણામોને મંજૂરી આપી દીધી છે. આ સાથે જ જો બાઇડેનને રાષ્ટ્રપતિ બનાવવાનો માર્ગ સાફ થઈ ગયો છે. કમલા હેરિસ યુએસની આગામી વાઇસ પ્રેસિડેન્ટ હશે. […]

USનો અહેવાલ – પાકિસ્તાન-ચીન સહિત આ દેશોમાં ધાર્મિક સ્વાતંત્ર્ય નથી

ધાર્મિક સ્વાતંત્ર્યને લઇને US કમિશન ઑન રિલિજ્યસ ફ્રીડમ સંસ્થાએ અહેવાલ પ્રગટ કર્યો અહેવાલ અનુસાર પાકિસ્તાન, ચીન સહિત 8 દેશોમાં ધાર્મિક સ્વાતંત્ર્ય નથી આ દેશોમાં ધાર્મિક લઘુમતીને સતત પ્રતાડિત કરવામાં આવે છે – US વૉશિંગ્ટન: એક અમેરિકી અહેવાલમાં પાકિસ્તાન અને ચીનને લઇને એવો દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાન અને ચીનમાં ધાર્મિક સ્વાતંત્ર્ય નથી. પાકિસ્તાન અને […]

અમેરિકી ઇન્ટેલિજન્સનો દાવો, ચીનના 1000 જાસૂસો અમેરિકામાં કાર્યરત

અમેરિકામાં હાલમાં સત્તા પલટાની પ્રક્રિયા વચ્ચે નેશનલ ઇન્ટેલિજન્સનો ચીનને લઇને દાવો ચીની જાસૂસો બાઇડેનની નવી ટીમને પ્રભાવિત કરવાની કોશિશ કરી રહ્યા છે ચીનના 1000 શંકાસ્પદ જાસૂસ અમેરિકામાં કાર્યરત વોશિંગ્ટન: અમેરિકામાં હાલમાં સત્તા પલટાની ચાલી રહેલી પ્રક્રિયા વચ્ચે અમેરિકાની ગુપ્તચર સંસ્થા નેશનલ ઇન્ટેલિજન્સે ચીનને લઇને ચોંકાવનારો ઘટસ્ફોટ અને દાવો કર્યો છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, નેશનલ ઇન્ટેલિજન્સના […]

હવે WHOમાં ફરીથી સામેલ થશે અમેરિકા, પ્રેસિડેન્ટ ઇલેક્ટ જો બાઇડેને કરી જાહેરાત

અમેરિકામાં ચૂંટણી જીતેલા પ્રેસિડન્ટ ઇલેક્ટ જો બાઇડનની અગત્યની જાહેરાત અમેરિકા 20 જાન્યુઆરી બાદ અમેરિકા ફરીથી WHOમાં સામેલ થશે કોરોના સંક્રમણ સામે લડવા માટે WHOને સાથ-સહકાર આપવા અમે તૈયાર: WHO વોશિંગ્ટન: અમેરિકાની ચૂંટણીમાં વિજયી થયેલા પ્રેસિડેન્ટ ઇલેક્ટ જો બાઇડેને એક અગત્યની જાહેરાત કરી છે. તેમણે જાહેરાત કરી છે કે તેમના 20 જાન્યુઆરીએ શપથ લીધા બાદ અમેરિકા […]

બિડેન સરકાર ભારત સાથે સંરક્ષણ-સુરક્ષા સમજૂતિને પ્રાથમિકતા આપશે

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બિડેને ભારતનું કર્યું છે સમર્થન ભારત સાથે સંરક્ષણ-સુરક્ષા ક્ષેત્રે સમજૂતી બિડેન તંત્રની પ્રથમ પ્રાથમિકતા રહેશે ક્લીન એનર્જી અને ક્લાઇમેટ ચેંજ સહયોગ પણ બિડેન તંત્રની પ્રાથમિકતા રહેશે કેલિફોર્નિયા: અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બિડેને અગાઉ પણ ભારતનું સમર્થન કર્યું છે. જો બિડેન રાષ્ટ્રપતિ તરીકેની સત્તા સંભાળે તે બાદ તેમની પ્રાથમિકતા ભારત […]

અમેરિકાએ પ્રતિબંધ મૂક્યા બાદ ટિકટોક કોર્ટના શરણે

અમેરિકા હવે ડિજીટલ રીતે ભારતના પગલે ચાલ્યું અમેરિકાએ ચાઇનીઝ એપ્સ ટિકટોક અને વી ચેટ પર મૂક્યો પ્રતિબંધ અમેરિકાના આ પ્રતિબંધ બાદ બાઇટડાન્સ હવે કોર્ટના શરણે અમેરિકા પણ હવે ભારતના પગલે ચાલ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઘણા દિવસોની મથામણ બાદ અંતે ટિકટોક પર પ્રતિબંધ મૂકી દીધો છે. અહેવાલ અનુસાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક આદેશમાં ચાઇનીઝ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code