1. Home
  2. Tag "USA"

અમેરિકા : કેપિટોલ હિલની બહાર કારે બે પોલીસકર્મીઓને કચડી નાખતા એકનું મોત

સંસદ ભવન બહાર ફાયરિંગ કારે બે પોલીસકર્મીઓને મારી ટક્કર એક પોલીસકર્મીનું નિપજ્યું મોત કેપિટોલ હિલમાં લાગ્યું લોકડાઉન ઉપ-રાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો દિલ્હી : અમેરિકી સંસદ ભવન ફરી એકવાર હચમચી ઉઠ્યું છે. અમેરિકી સંસદની બહાર ફાયરિંગ થયાના સમાચાર સામે આવ્યા છે. 6 જાન્યુઆરીના રોજ થયેલા રમખાણો બાદ શુક્રવારે એક વાહને અહીંના બે પોલીસકર્મીઓને કચડી નાખ્યા હતા. […]

કેલિફોર્નિયામાં જોવા મળે છે અજીબોગરીબ પડછાયા, 300 વર્ષથી તેનું રહસ્ય છે અકબંધ

કેલિફોર્નિયામાં લોકો અજીબોગરીબ પ્રકારના પડછાયાથી હેરાન છે ઘણીવાર આ પડછાયા આકાશમાં ઉડતા જોવા મળે છે આ પડછાયાને કેલિફોર્નિયામાં ડાર્ક વોચર્સ કહેવામાં આવે છે દિલ્લી:કેલિફોર્નિયામાં લોકો અજીબોગરીબ પ્રકારના પડછાયાથી હેરાન છે. અહીં અજીબ અજીબ પડછાયા જોવા મળે છે. ક્યારેક હેટ અને ક્યારેક જેટેક જેવા કપડાંમાં સેન્ટા લૂસિયા માઉન્ટેન્સ પર ફરતી કે પછી લોકો તરફ જોતી જોવા […]

રશિયાએ ભારતને આ યોજના સામેલ ના કર્યું તો અમેરિકા લાવ્યું ટેબલ પર, જાણો સમગ્ર મામલો

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં શાંતિ પ્રક્રિયા માટે રોડમેપ બનાવવામાં હવે અન્ય પાંચ દેશોની સાથે ભારત પણ મહત્વની ભૂમિકા ભજવશે. પ્રાપ્ત વિગતો અનુસાર, અફઘાનિસ્તાનમાં હવે શાંતિ પ્રક્રિયા માટે વાટાઘાટો કરવા અને સંવાદ સાધવા માટે ભારત પણ એક મહત્વની જવાબદારી નિભાવશે. 6 મહિના સુધી ચાલેલી બેકડોર ડિપ્લોમસીમાં અત્યારસુધીમાં આ પ્રક્રિયામાં રશિયા, ઇરાન, ચીન, પાકિસ્તાનની સાથોસાથ હવે ભારત પણ […]

અમેરિકામાં વધી રહ્યું છે ભારતીયોનું વર્ચસ્વ, ખુદ અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડને પણ સ્વીકાર્યું

અમેરિકામાં ભારતીય મૂળના લોકોનો દબદબો વધી રહ્યો છે ખુદ અમેરિકાના પ્રમુખ જો બાઇડને આ વાત સ્વીકારી તેમણે સત્તા ગ્રહણ કર્યા બાદ સરકારમાં 55 અલગ અલગ હોદ્દાઓ પર ભારતીયોની કરી છે નિમણૂંક નવી દિલ્હી: અમેરિકામાં ભારતીય મૂળના લોકોનો સરકારમાં પ્રભાવ તેમજ દબદબો સતત વધી રહ્યો છે. આ વાત હવે ખુદ અમેરિકાના પ્રમુખ જો બાઇડને પણ સ્વીકારી […]

અમેરિકામાં અત્યારસુધી 7.52 કરોડ લોકોને કોરોનાની રસી અપાઇ, જ્હોન્સનની વેક્સિનને મંજૂરી મળી

અમેરિકામાં ઝડપી ગતિએ ચાલી રહ્યું છે કોરોના વેક્સિનેશન અભિયાન અત્યારસુધી સમગ્ર અમેરિકામાં 7.52 કરોડને કોરોનાની રસી અપાઇ બીજી તરફ જ્હોન્સનની વેક્સિનને પણ અમેરિકામાં મંજૂરી મળી નવી દિલ્હી: અમેરિકામાં હજુ પણ કોરોના મહામારીનો હાહાકાર યથાવત્ છે. યુએસમાં રવિવારે કોરોનાના નવા 51,204 કેસ નોંધાતા કોરોનાના કુલ કેસની સંખ્યા 28,605,669 થઇ હતી અને 1097 જણાના મોત થતાં કોરોના […]

અમેરિકામાં 2022 ની ઓલમ્પિકનો બહિષ્કાર કરવાની માંગ,ભારતવંશી સાંસદો સહિત ઘણા નેતાઓએ ચીનને તેનું કારણ જણાવ્યું

ઓલમ્પિકનો બહિષ્કાર કરવાની માંગ રાષ્ટ્રપતિ જો બાઇડેનને કરી અપીલ કેનેડાએ ચીનને નરસંહાર તરીકે વર્ણવ્યું દિલ્લી: અમેરિકા અને ચીન વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે.હવે ચીન પર માનવાધિકારોનો ઘોર ઉલ્લંધનનો આરોપ લગાવતા ભારતવંશી અમેરિકી સાંસદ નિક્કી હેલી સહીત શીર્ષ રિપબ્લિકન નેતાઓએ અમેરિકાથી ચીનમાં આયોજિત થઇ રહેલા 2022 શીતકાલીન ઓલમ્પિકનો બહિષ્કાર કરવાની માંગ કરી છે. આ […]

મંગળ પર સફળતાપૂર્વક લેન્ડ થયું નાસાનું રોવર,જીવનની શક્યતાઓ પર કરશે શોધ

નાસાના રોવરે મંગળ પર કર્યું લેન્ડીંગ જીવનની સંભાવનાઓ પર કરશે શોધ પરસિવરેંસે મોકલી મંગળ ગ્રહની તસ્વીરો અમેરિકી સ્પેસ એજન્સીના રોવર પરસિવરેંસે મંગળ ગ્રહ પર સફળતાપૂર્વક લેન્ડીંગ કર્યું છે. પરસિવરેંસ રોવર ધરતી પરથી ટેકઓફ થયાના 7 મહિના બાદ મંગળ ગ્રહ પર પહોંચ્યો છે. ભારતીય સમય મુજબ ગુરુવાર-શુક્રવારે રાત્રે 2.25 વાગ્યે રોવરે લાલ ગ્રહની સપાટી પર લેન્ડીંગ […]

અમેરિકામાં કુદરતનો પ્રકોપ, ભીષણ ઠંડીથી 1 કરોડ લોકો પર તોળાતું સંકટ

અમેરિકામાં કુદરતે કહેર વર્તાવ્યો હિમવર્ષનાને કારણે અત્યારસુધીમાં 21 લોકોના મોત અમેરિકાની 1 કરોડ કરતાં પણ વધારે વસ્તી બરફમાં ઠુંઠવાઇ રહી છે ન્યૂયોર્ક: અમેરિકામાં કુદરતે કહેર વર્તાવ્યો છે. અમેરિકાના ટેક્સાસ અને મેક્સિકોમાં બર્ફીલા તોફાનને કારણે સ્થિતિ વધુ વિકટ બની છે. સતત થઇ રહેલી હિમવર્ષનાને કારણે અત્યારસુધીમાં 21 લોકોના મોત નિપજ્યા છે. ટેક્સાસમાં 44 લાખ લોકો વીજળીની […]

કાશ્મીર મુદ્દે અમેરિકાએ પાકિસ્તાનને આપ્યો જોરદાર આંચકો, વલણ કર્યું સ્પષ્ટ

અમેરિકાએ પાકિસ્તાનને આપ્યો જોરદાર આંચકો અમેરિકાએ કહ્યું અમારી જમ્મૂ કાશ્મીર પ્રત્યેની નીતિમાં કોઇ ફેરફાર નહીં થાય અમેરિકાએ કાશ્મીર ખીણમાં 4જી મોબાઇલ ઇન્ટરનેટ સેવા બહાલ કરવાનું પણ સ્વાગત કર્યું વોશિંગ્ટન: ચીનને જોરદાર જવાબ આપ્યા બાદ અમેરિકાએ પાકિસ્તાનને પણ જોરદાર આંચકો આપ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને સ્પષ્ટતા કરી છે કે કાશ્મીર અંગેની તેમની નીતિમાં કોઇ ફેરફાર […]

ટ્રમ્પના સન્માનમાં 14 જૂને રજા જાહેર કરવા રિપબ્લિકન સાંસદોની માંગણી

અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની લોકપ્રિયતા હજુ અકબંધ ઓહાયો રાજ્યના બે રિપબ્લિકન સાંસદોએ ટ્રમ્પના માનમાં રજા જાહેર કરવા કરી માગ ટ્રમ્પના સન્માનમાં 14 જૂનને રાજ્ય સ્તરની રજા જાહેર કરવા માગ વોશિંગ્ટન: અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભલે ચૂંટણીમાં હાર થઇ હોય પરંતુ તેમની લોકપ્રિયતા હજુ પણ અકબંધ છે. ઓહાયો રાજ્યના બે રિપબ્લિકન સાંસદોએ માગ કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code