1. Home
  2. Tag "USA"

વેક્સિનને લઈને અમેરિકામાં મોટી સમસ્યા, સંશોધકોએ વેક્સિનને જોખમી બતાવી

નવી દિલ્લી: કોરોનાવાયરસનું સંક્રમણ કેટલાક દેશોમાં ઓછુ થઈ રહ્યું છે તો કેટલાક દેશોમાં તેની ગંભીર અસર હજૂ પણ યથાવત છે. દરેક દેશ પોતાના દેશના તમામ નાગરિકોને વેક્સિનેટ કરવા માટે તમામ પ્રકારના પ્રયાસ કરી રહ્યા છે ત્યારે અમેરિકામાં સંશોધકો દ્વારા એવી જાણકારી જાહેર કરવામાં આવી છે જે લોકોને ચિંતામાં વધારો કરી શકે છે. અમેરિકામાં ફાઈઝર અને […]

બ્રાઝિલ: 14મી જૂનથી કોપા અમેરિકા ફૂટબોલ ચેમ્પિયનશિપનો પ્રારંભ થશે

નવી દિલ્લી: કોરોનાવાયરસના સંક્રમણના કારણે અનેક પ્રકારની સ્પોર્ટ્સ ઈવેન્ટસને બંધ કરવી પડી હતી અથવા સ્થિગીત કરવી પડી હતી. પણ હવે કોરોનાવાયરસની લહેર ધીરી પડતા બધુ થાળે પડી રહ્યું હોય તેવુ લાગી રહ્યું છે. એક તરફ યુરોપની સર્વોચ્ચ ફૂટબોલ ટુર્નામેન્ટ – યુરો કપના પ્રારંભના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે બીજી તરફ બ્રાઝિલમાં તારીખ 14મીથી દક્ષિણ અમેરિકાની […]

અમેરિકાની સેનેટમાં નવો ખરડો રજૂ થયો, ભારતીય ડૉક્ટરોને પણ તેનાથી લાભ થશે

અમેરિકામાં ભારતીય ડૉક્ટરોને પ્રોત્સાહિત કરતો ખરડો પસાર નોકરી-વ્યવસાય માટે અમેરિકા જવા માગતા ડોક્ટરોને પણ આ સૂચિત કાયદાનો પ્રત્યક્ષ લાભ મળશે નવા સૂચિત કાયદા હેઠળ વિદેશી ડૉક્ટરોએ એમના દેશમાં પાછા જવું પડશે નહીં નવી દિલ્હી: અમેરિકામાં એક એવો ખરડો પસાર થયો છે જે દેશના ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં કામ કરવા માટે વિદેશી ડૉક્ટરોને આકર્ષિત કરશે. અમેરિકામાં […]

અમેરિકાએ ભારત સહિત અન્ય 5 દેશોને આપી ડિજિટલ સર્વિસ ટેક્સમાં રાહત

દિલ્લી: અમેરિકાએ ભારત સહિત પાંચ દેશો પર અતિરિક્ત ટેરિફ લગાવવાની ઘોષણા કરી હતી, જે અમેરિકન ઇ-કોમર્સ કંપનીઓ પર ડિજિટલ સર્વિસ ટેક્સ લાદવા અથવા લાગુ કરવા અંગે વિચારણા કરી રહી છે. જો કે, આ પછી તરત જ, આ ટેક્સને છ મહિના માટે સ્થગિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. અમેરિકાએ આર્થિક સહયોગ અને વિકાસ સંગઠન (ઓઇસીડી) અને જી […]

અફ્ધાનિસ્તાનમાંથી અમેરિકાનું સૈન્ય હટાવવાની પ્રક્રિયા 44 ટકા સુધી પૂર્ણ

અફ્ઘાનિસ્તાનમાંથી અમેરિકાનું સૈન્ય પરત જશે 44 ટકા સુધી પ્રક્રિયા પૂર્ણ સેન્ટ્રલ કમાન્ડ દ્વારા જાહેર થઈ જાણકારી દિલ્લી: અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડ દ્વારા જાણકારી આપવામાં આવી છે કે અમેરિકા જે રીતે અફ્ઘાનિસ્તાનમાંથી પોતાનું સૈન્ય પરત બોલાવી રહ્યું છે તે કામ 44 ટકા સુધી પૂર્ણ થઈ ગયુ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન દ્વારા એવો નિર્ણય પણ લેવામાં આવ્યો […]

10 મહિનામાં પહેલીવાર એવુ બન્યુ, છેલ્લા 24 કલાકમાં બ્રિટનમાં કોરોનાથી એક પણ મોત નહી

કોરોનાવાયરસના સંક્રમણને રોકવા ઝડપી વેક્સિનેશન જરૂરી ઝડપી વેક્સિનેશનથી આવી શકે છે હર્ડ ઈમ્યુનિટી બ્રિટનમાં જોવા મળ્યું સકારાત્મક પરિણામ દિલ્લી: કોરોના એ હવે તમામ દેશો માથે માથાનો દુખાવો બનીને બેઠો છે. તેને રોકવા માટે હવે કેવા પ્રકારના પગલા લેવા તે સમજાતુ નથી. વેક્સિનેશનની અસર તો ખુબ સારી જોવા મળી છે. કેટલાક દેશોમાં વેક્સિનેશનની પ્રક્રિયાને ઝડપી કરવામાં […]

અમેરિકા: ફ્લોરિડામાં કોન્સર્ટની બહાર ફાયરિંગ, 2 મોત સહિત 20 ઈજાગ્રસ્ત

અમેરિકાના ફ્લોરિડામાં ફાયરિંગની ઘટના 20 લોકો થયા ઘાયલ 2 લોકોની ઘટનાસ્થળે જ મોત દિલ્લી: અમેરિકાના ફ્લોરિડામાં રાજ્યમાં આવેલા મિયામી શહેરમાં રવિવારે ગોળીબારની ઘટના બની છે. આ ફાયરિંગ એક કોન્સર્ટની બહાર ભેગી થયેલી ભીડ પર કરવામાં આવ્યું જેમાં બે લોકોના ઘટનાસ્થળે મોત થયા અને 20 લોકોથી વધારો લોકો ઘાયલ પણ થયા છે. આ બાબતે મિયામી પોલીસે […]

યુરોપિયન અધિકારીનું નિવેદન, અમેરિકાની એજન્સીએ જર્મનીના ચાન્સેલરની જાસૂસી કરી હતી

દિલ્લી:  ડેનિશ સ્ટેટ બ્રોડકાસ્ટરના મતે અમેરિકાની નેશનલ સિક્યુરિટી એજન્સી (NSA) એ ડેનમાર્ક ફોરેન ઈન્ટેલિજન્સ સાથે પાર્ટનરશિપ કરીને સિનિયર અધિકાઓની જાસૂસી કરી હતી જેમાં જર્મન ચાન્સેલર એન્જલા મર્કેલનો પણ સમાવેશ થાય છે. ડેનિશ સ્ટેટ બ્રોડકાસ્ટર દ્વારા તે પણ કહેવામાં આવ્યું કે આ તારણો ડેનિશ સંરક્ષણ ગુપ્તચર સેવાની ભાગીદારીમાં એનએસએની ભૂમિકા અંગેની 2015 થી આંતરિક તપાસનું પરિણામ […]

75 વર્ષના અમેરિકને માઉન્ટ એવરેસ્ટ સર કર્યો, સૌથી વધુ ઉંમરમાં માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો રેકોર્ડ

સૌથી મોટી ઉંમરે માઉન્ટ એવરેસ્ટ સર કરનાર અમેરિકન 75 વર્ષની ઉંમરે બનાવ્યો રેકોર્ડ શિમલા: માઉન્ટ એવરેસ્ટને સર કરવાના તો અઢળક લોકો સપના જોવે છે. પણ એ એટલુ આસાન નથી. કેટલાક લોકો વાતાવરણને જોઈને અડધી યાત્રા મુકીને પરત આવતા રહે છે ત્યારે અમેરિકન નાગરિક દ્વારા એવો રેકોર્ડ બનાવવામાં આવ્યો છે જેના વિશે જાણીને સૌ કોઈ ચોંકી […]

અમેરિકાની ભારતને મદદ, બે કરોડ ડોઝ બની શકે એટલો કાચો માલ આપશે

દિલ્લી: વિશ્વમાં કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશ હોય તો તે છે અમેરિકા અને બીજા નંબર પર ભારત. આવા સમયમાં અમેરિકાના વહીવટીતંત્રના પ્રમુખ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ટૂંક સમયમાં તેઓ ભારતને 2 કરોડ વેક્સિન બની શકે એટલો કાચો માલ આપવામાં આવશે. અમેરિકામાં પણ કોરોનાવાયરસના કેસનો આંકડો ખુબ મોટો છે અને ભારતમાં પણ કોરોનાવાયરસના કેસનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code