1. Home
  2. Tag "USA"

અમેરિકાની ભારતને મદદ, બે કરોડ ડોઝ બની શકે એટલો કાચો માલ આપશે

દિલ્લી: વિશ્વમાં કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશ હોય તો તે છે અમેરિકા અને બીજા નંબર પર ભારત. આવા સમયમાં અમેરિકાના વહીવટીતંત્રના પ્રમુખ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ટૂંક સમયમાં તેઓ ભારતને 2 કરોડ વેક્સિન બની શકે એટલો કાચો માલ આપવામાં આવશે. અમેરિકામાં પણ કોરોનાવાયરસના કેસનો આંકડો ખુબ મોટો છે અને ભારતમાં પણ કોરોનાવાયરસના કેસનો […]

અમેરિકાનું સ્ટેન્ડ ક્લિયર, ઓપન સ્કાઈઝ આર્મ્સ કંટ્રોલ સમજૂતીમાં સામેલ થશે નહીં

અમેરિકા-રશિયાની વચ્ચે નોર્થ પોલ-સાઉથ પોલ અમેરિકા ઓપન સ્કાઈઝ આર્મ્સ કંટ્રોલ સમજૂતીમાં સામેલ નહી થાય હથિયારોની રેસ વધવાની સંભાવના દિલ્લી: અમેરિકા અને રશિયા વચ્ચે આગામી મહિને શિખર મંત્રણા થવા જઈ રહી છે. બંન્ને દેશો હથિયારની દ્રષ્ટીએ અત્યંત શક્તિશાળી છે. આવા સમયમાં અમેરિકા રાષ્ટ્રપતિ જો બાઈડનના પ્રશાસન દ્વારા એવુ કહેવામાં આવ્યું છે જે રશિયા અને અમેરિકા વચ્ચેના અંતરને […]

અમેરિકામાં ફરીવાર બની ફાયરિંગની ઘટના, શંકાસ્પદ સહિત 8 લોકોના મોત

અમેરિકામાં ફાયરિંગની ઘટના બની 8 લોકોના મોત અમેરિકાના સેનજોસમાં બની ઘટના દિલ્લી: અમેરિકામાં ફરીવાર ગોળીબારની ઘટના બની છે. આ વખતે ગોળીબાર અમેરિકાના સેનજોસમાં થયો છે જેમાં શંકાસ્પદ સહિત 8 લોકોના ઘટનાસ્થળે મોત થયા છે. અમેરિકાના સેનજોશ ખાતે આવેલા રેલ યાર્ડમાં બુધવારે ગોળીબારની ઘટના બની હતી. સાંતા ક્લારા કાઉન્ટીના શેરિફના પ્રવક્તાએ જણાવ્યું કે, બુધવારે વૈલી ટ્રાન્સપોર્ટેશન […]

અમારી વેક્સિન 12થી 17 વર્ષના બાળકો પર પણ 100% અસરદાર: મોડર્ના

મોડર્ના કંપનીએ કર્યો મોટો દાવો કહ્યુ અમારી વેક્સિન 12થી 17 વર્ષના બાળકો પર પણ 100% અસરદાર બાળકોને કોરોનાની ત્રીજી લહેરથી બચાવવા મોટો પડકાર અમદાવાદ: કોરોનાવાયરસની ત્રીજી લહેરને લઈને હજુ પણ લોકો ચીંતામાં છે. કોરોનાની બીજી લહેર આમ જોવા જઈએ તો કેટલાક અંશે શાંત પડી છે. ત્રીજી લહેરને લઈને જો કે મોટા સમાચાર આવ્યા નથી પરંતુ […]

અમેરિકાનો ઈઝરાયલને સહકાર, કહ્યુ ઈઝરાયલનું અસ્તિત્વ સંજોગોમાં સ્વીકારવું જ પડશે

નવી દિલ્લી:  ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે થયેલા ભીષણ ઘર્ષણના કારણે મોટા ભાગના મુસ્લીમ દેશો પેલેસ્ટાઈનના સમર્થનમાં છે તો કેટલાક આર્થિક રીતે શક્તિશાળી દેશો ઈઝરાયલના સમર્થનમાં છે. આવા સમયમાં અમેરિકા તરફથી મોટુ નિવેદન સામે આવ્યુ છે જે ઈઝરાયલને સહકાર કરતુ હોય તે બતાવી રહ્યુ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન દ્વારા કહેવામાં આવ્યું છે કે ઈઝરાયલનું અસ્તિત્વ […]

વિદેશ મંત્રી એસ જયશંકર આજ થી 28 મે સુધી અમેરિકાના પ્રવાસે  

વિદેશ મંત્રી આજથી અમેરિકાના પ્રવાસે કોરોના સંબંધિત સહયોગ પર થશે ચર્ચા  દિલ્હી : ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર આજે એટલે કે 24 મે થી અમેરિકાના પ્રવાસ પર છે. તેમનો 5 દિવસીય પ્રવાસ 28 મે સુધી શરૂ રહેશે, જેમાં તે કોરોનાથી સંબંધિત સહયોગ વિશે વાત કરશે.પોતાના પ્રવાસની શરૂઆત કરતા એસ જયશંકર ન્યૂયોર્ક પહોંચ્યા છે. એવું કહેવામાં […]

ઈન્ટરનેશનલ સ્પેશ સ્ટેશન પર નવા ‘સોલર એરેસ’ લગાવશે નાસા, સૂર્યના કિરણોમાંથી વીજળી ગ્રહણ કરી ISSને આપશે વીજળી

દિલ્લી: આંતરરાષ્ટ્રીય અવકાશ મથકને સોલર એરે દ્વારા વિજળી મળે છે. સોલર એરેમાં કેટલાક સોલર પેનલ્સ હોય છે. નાસા હવે પાવર માટે આઈએસએસ વિજળી માટે છ નવા સોલર એરે સ્થાપિત કરવાની તૈયારી કરી રહ્યું છે. નાસાની છ નવી સોલર એરેમાંથી પ્રથમ બે એલોન મસ્કની કંપની સ્પેસએક્સ આઇએસએસને પહોંચાડવાની છે. આ બંને એરે સ્પેસએક્સના ડ્રેગન સ્પેસક્રાફ્ટમાં લોડ […]

આ મહિનામાં ભારતને મળી જશે રશિયા પાસેથી S-400 મિસાઈલ સિસ્ટમ

ભારતને જલ્દી મળશે રશિયા પાસેથી એસ-400 ઓક્ટોબર-ડિસેમ્બરમાં મળશે ભારતને મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ એસ-400 પર તાલીમ શરૂ દિલ્લી: ચીન દ્વારા ભારતની બોર્ડર પર થતી હલચલને રોકવા માટે તથા કોઈ પણ સમયે શત્રુ દેશના હૂમલાને વળતો જવાબ આપવા માટે ભારતે રશિયા પાસેથી એસ-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવાનું નક્કી કર્યું હતુ. ભારતના રશિયા સાથેના આ સોદા પર ગુરૂવારે […]

પેલેસ્ટાઈનના પુન:નિર્માણમાં અમેરિકા કરશે મદદ, કહ્યુ પેલેસ્ટાઈન દેશ બનાવવો એક માત્ર નિરાકરણ

અમેરિકાના રાષ્ટ્રપતિએ કહી મોટી વાત પેલેસ્ટાઈનના પુન:નિર્માણમાં અમેરિકા કરશે મદદ પેલેસ્ટાઈન દેશ બનાવવો એક માત્ર નિરાકરણ દિલ્લી:  ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે થયેલા 11 દિવસના ભીષણ સંધર્ષ બાદ હવે સ્થિતિ સુધરી રહી છે. અમેરિકા પણ આ મુદ્દે પોતાનો મત આપીને ઘર્ષણને શાંત રાખવાનો પ્રયાસ કરી રહ્યુ છે. આ મુદ્દે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન દ્વારા કહેવામાં આવ્યું […]

ભારતને અમેરિકા પાસેથી મળી શકે છે 6 કરોડ વેક્સિન, જો બાઈડન સામે બે અમેરિકન નેતાઓએ મુક્યો પ્રસ્તાવ

દિલ્લી: ભારતમાં કોરોનાવાયરસની બીજી લહેરને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા વેક્સિનેશનની પ્રક્રિયા વધારે ઝડપી કરવામાં આવી છે. આ વેક્સિનેશનની પ્રક્રિયા વધારે તેજ થાય તે માટે અમેરિકાના નાગરિક અધિકાર કાર્યકર્તા રેવ-જેસી-જેક્શન-સિનિયરએ અમેરિકન કોંગ્રેસના નેતા રાજા કૃષ્ણામૂર્તિ સાથે મુલાકાત કરી. તે બાદ રાષ્ટ્રપતિ જો બાઈડનને આગ્રહ કર્યો કે ભારતને 6 કરોડ વેક્સિન આપવી જોઈએ. જો બાઈડન સાથે રેવ-જેસી-જેક્શન-સિનિયર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code