1. Home
  2. Tag "use"

ઉનાળામાં કુલ અને સ્ટાઇલિશ દેખાવા માટે આ રીતે સ્કાર્ફનો ઉપયોગ કરો

ઉનાળામાં, લોકો ઘરની બહાર નીકળતા પહેલા સ્કાર્ફનો ઉપયોગ કરે છે, જેથી તેઓ તડકાથી બચી શકે. તમે આ રીતે સ્કાર્ફ પહેરીને સ્ટાઇલિશ લુક મેળવી શકો છો. ઉનાળામાં તમારી જાતને તડકાથી બચાવવા અને સ્ટાઇલિશ દેખાવા માટે સ્કાર્ફનો ઉપયોગ કરી શકો છો. ઉનાળામાં બો ટાઇ સ્ટાઇલમાં સ્કાર્ફ પહેરી શકો છો. આનાથી તમે સ્ટાઇલિશ દેખાઈ શકો છો. તમારા શર્ટ […]

આ વસ્તુઓનો ઉપયોગ કરીને તમે પણ સફેદ દાંત મેળવી શકો છો અને પીળાશથી પણ છુટકારો મળશે

ઘણા લોકો પીળા દાંતથી પરેશાન હોય છે. આ માટે તે મેડિકલ ટ્રીટમેન્ટ પણ લે છે, પણ તેમ છતાં તેની તેના પર કોઈ અસર થતી નથી. તેનાથી રાહત મેળવવા માટે તમે કેટલાક ઘરેલું ઉપાયો અપનાવી શકો છો. જો તમે પણ પીળા દાંતને કારણે શરમ અનુભવો છો, તો ઘરેલું ઉપાયો કરીને તમે પીળાશથી છુટકારો મેળવી શકો છો. […]

તરબૂચના રસનો ઉપયોગ કરીને મેળવો ગ્લોઈંગ સ્કિન, લોકો પણ પૂછશે તમારા ગ્લોઈંગ ફેશનું રાજ

ગરમીના દિવસોમાં સ્કિનને સુંદર અને હાઈડ્રેટ રાખવા માટે તરબૂતનો રસ ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે તેની મદદથી તમે ફેશને ચમકદાર બનાવી શકો છો. તરબૂચનો રસ સ્કિન માટે ખુબ જ લાભકારી હોય છે. તે ફેશ પરથી કરચલીઓ ઓછી કરે છે અને ડાઘ-ધબ્બા દૂર કરવામાં મદદ કરે છે. તરબૂચ ઉનાળામાં શરીરને ઠંડક પહોંચાડવા સાથે સાથે સ્કિન […]

ખોળામાં લેપટોપનો ઉપયોગ કરો છો તો સાવચેત રહેજો, ખરાબ થઈ શકે છે ફર્ટિલિટી

લેપટોપ ખોળામાં લઈને કોમ કરો છો તો સાવચેત થઈ જાઓ, કેમ કે તોનાથી સ્વાસ્થ્ય પર ગંભીર નુકશાન થઈ શકે છે. એક્સપર્ટ મુજબ, ઘણા લોકો ખોળામાં લેપટોપ રાખીને કામ કરે છે, જે પોતાના સ્વાસ્થ્ય સાથે રમી રહ્યા છે. આનાથી માત્ર ખરાબ ફર્ટિલિટી જ નહીં પણ અનિદ્રા જેવી સમસ્યા પણ થઈ શકે છે. જેના કારણે ઘણી સમસ્યાઓ […]

લાંબા સમય સુધી એક જ ઓશીકાનો ઉપયોગ તમને બીમાર કરી શકે છે, કેટલા દિવસમાં બદલવું જરૂરી છે, જાણો

હેલ્ધી રહેવા માટે પથારીને સાફ રાખવી ખુબ જ જરૂરી છે. પથારી પર સૌથી ખાસ વસ્તુ છે ઓશીંકુ. જેના વગર ઘણા લોકોને ઉંઘ પણ નથી આવતી. સતત ઓશીંકાનો ઉપયોગ કરવાને કારણે તેની સફાયનું પણ ધ્યાન રાખવું જોઈએ, કેમ કે તેના કારણે ઘણી બીમારીઓ ફેલાઈ શકે છે. ઘણા લોકો ખાલી ઓશીંકાનું કવર બદલે છે, જે બરોબર નથી. […]

શું તમે પણ બ્લશને બદલે લિપસ્ટિકનો ઉપયોગ કરો છો? તો જાણી લો આનાથી થતા નુકસાન વિશે

મોટાભાગની છોકરીઓ બ્લશને બદલે લિપસ્ટિકનો ઉપયોગ કરે છે. પણ તમે જાણો છો કે આમ કરવું ચહેરા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. જાણીએ તેના ગેરફાયદા વિશે.મોટભાગની છોકરીઓ મેકઅપ દરમિયાન બ્લશની જગ્યાએ લિપસ્ટિકનો ઉપયોગ કરે છે. બ્લશની જગ્યાએ લિપસ્ટિકનો ઉપયોગ કરવાથી તમને આના ઘણઆ સાઈડ ઈફેક્ટ હોઈ શકે છે. લિપસ્ટિકમાં રહેલા કેમિકલ તમારા ગાલ અને આંખોમાં […]

કાળા હોઠ શરમનું કારણ બની ગયા હોય તો રોજ કરો આ વસ્તુઓનો ઉપયોગ

કાળા હોઠ હોવાને લીધે ઘણી વાર લોકો પરેશાન રહે છે, તેનાથી છુટકારો મેળવવા માટે તે ઘણા પ્રયાસ પણ કરે છે. પણ તેમને અસર નથી દેખાતી. એવામામ તમે કેટલાક ઘરેલું ઉપાય કરી શકો છે. કાળા હોઠને ગુલાબી બનાવવા માટે તમે કેટલાક ઘરેલું ઉપાય કરી શકો છો.સુર્યના હાનિકારક કિરણો, ઘુમ્રાન, વિટામિન બી 12ની કમી, કેફિનનું સેવન આ […]

ચિયા સીડ્સના ઉપયોગથી પિમ્પલ્સ દૂર થવાની સાથે ચહેરો પણ ચમકશે…

ચિયાના બીજ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, તેની મદદથી લોકો પોતાના શરીરને સ્વસ્થ રાખે છે, પરંતુ શું તમે જાણો છો કે ચિયાના બીજની મદદથી તમે તમારા ચહેરાને સુંદર બનાવી શકો છો. ચિયા સીડ્સના ફાયદા કાળા અને સફેદ ચિયાના બીજ આપણી ત્વચાને સાફ કરવામાં મદદ કરે છે. ચિયા સીડ્સનો ઉપયોગ કરીને તમે તમારા ચહેરા પરથી […]

ધર્મશાળાની ક્રિકેટ પીચ પર હાઇબ્રિડ ઘાસનો ઉપયોગ, જાણો ફાયદા

નવી દિલ્હીઃ ક્રિકેટ પિચોને વધુ સુધારવા માટે, BCCI હવે હાઇબ્રિડ કૃત્રિમ ઘાસનો ઉપયોગ કરી રહ્યું છે. હવે દેશભરના મેદાનોમાં પાંચ ટકા હાઇબ્રિડ કૃત્રિમ ઘાસવાળી પ્રેક્ટિસ પીચો તૈયાર કરવામાં આવશે જેથી સમગ્ર મેદાન હરિયાળું દેખાય. પીચ સિવાય આ ઘાસને મેદાનના સંવેદનશીલ વિસ્તારોમાં વાવવામાં આવશે. આ શ્રેણીમાં, સોમવારે હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન (HPCA) સ્ટેડિયમમાં ભારતની પ્રથમ હાઇબ્રિડ […]

ચહેરા માટે પણ ફાયદાકારક છે વરિયાળી, આ રીતે ઉપયોગ કરવાથી ચહેરા પર આવશે નિખાર

લોકો ચહેરા ઉપર નિખાર લાવવા માટે વિવિધ ક્રીમ સહિતની પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. જે લાંબા ગાળે ચહેરા માટે નુકશાનકારક હોવાનું જાણકારો માની રહ્યાં છે. જ્યારે મોટાભાગની સ્ત્રીઓ-યુવતીઓ ઘરે જ ચહેરા ઉપર નિખાર લાવવા માટે ઘરમાં જ પડેલી વસ્તુઓનો ઉપયોગ કરતી હોય છે. તો તેમણે મુખવાસ તરીકે સૌથી વધારે ઉપયોગમાં લેવાતી વરિયાળીનો પણ ચહેરાની ચમક વધારવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code