ઉત્તરપ્રદેશમાં ચૂંટણીનો આજે છેલ્લો દિવસ- 9 જીલ્લાની 54 બેઠકો માટે અંતિમ 7માં તબક્કાનું મતદાન શરુ
યુપીમાં આજે છેલ્લા તબક્કાનું મતદાન 9 જીલ્લાની 54 બેઠકો પર આજે મતદાન લખનૌઃ ઉત્તરપ્રદેશ ચૂંટણી 2022 નું આજે 7માં અને અંતિમ તબક્કાનું મતદાન શરુ થઈ ચૂક્યું છે. આજે ઉત્તર પ્રદેશની ચૂંટણી લડાઈનો છેલ્લો તબક્કો છે. આ તબક્કામાં 9 જિલ્લાની 54 બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. આ બેઠકોમાં નક્સલ પ્રભાવિત વિસ્તારો ચંદૌલીની ચકિયા વિધાનસભા, […]


