ઉત્તરપ્રદેશઃ લાંબા સમય બાદ આજથી પ્રાથમિક શાળાઓ શરુ કરવામાં આવી, સીએમ યોગીએ આપ્યો ખાસ સંદેશ
યુપીમાં આજથી પ્રાથમિક શાળાઓ શરુ કોરોનાના નિયમોનું કરવું પડશે પાલન લખનૌઃ- સમગ્ર દેશભરમાં વિતેલા વર્ષથી જ કોરોના મહામારીને કારણે અનેક શિક્ષણ સંસ્થાઓ બંધ રાખવામાં આવી હતી અને ઓનલાઈન અભ્યાસ ચાલુ કરાયો હતો,ત્યારે ઉત્તરપ્રદેશમાં છેલ્લા સાત મહિનાથી બંધ રહેલી પ્રાથમિક શાળાઓ આજરોજ બુધવારે ખોલવામાં આવી હતી. આજરોજ વહેલી સવારે રાજ્યની શાળાઓમાં બાળકો હર્ષોલ્લાસ સાથે આવી પહોંચ્યા […]


